Maruti Grand Vitara લોન પર ખરીદવી છે, તો કેટલો આવશે EMI ? જાણો કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ

મારુતિ સુઝુકી Grand Vitara એક હાઇબ્રિડ કાર છે. આ કાર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જો તમે આ કાર લોન પર ખરીદી છો અને તમે એક કે બે લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરો છો. તો મહિને કેટલા રૂપિયાનો હપ્તો ભરવો પડશે. તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Nov 14, 2024 | 6:56 PM
મારુતિ સુઝુકી Grand Vitara એક હાઇબ્રિડ કાર છે. આ કાર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ કારમાં રહેલું 1462 cc એન્જિન 6,000 rpm પર 103.06 PSનો પાવર જનરેટ કરે છે અને 4,400 rpm પર 136.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

1 / 7
આ હાઇબ્રિડ કારમાં લિથિયમ-આયન બેટરી પણ આવે છે. આ 5 સીટર કાર છે, જે 10 કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. મારુતિ ગ્રાન્ડ વિટારાની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2 / 7
મારુતિ ગ્રાન્ડ વિટારા ખરીદવા માટે તમારે એક સાથે સંપૂર્ણ પેમેન્ટ કરવાની જરૂર નથી. તમે લોન પર પણ ખરીદી શકો છો. તમે એક કે બે લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને પણ કાર ખરીદી શકો છો. ત્યારે આ લેખમાં જાણીશું કે, તમારે આ માટે મહિને કેટલા રૂપિયાનો હપ્તો ભરવો પડશે.

3 / 7
જો તમે મારુતિ ગ્રાન્ડ વિટારાનું સિગ્મા પેટ્રોલ વેરિઅન્ટ ખરીદો છો, જેની ઓન-રોડ કિંમત 12.63 લાખ રૂપિયા છે. હવે તમે જો 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો છો, તો તમારે આ કાર ખરીદવા માટે બેંકમાંથી 11.63 લાખ રૂપિયાની લોન લેવી પડશે. આ કાર લોન પર બેંક તેના નિયમો અનુસાર વ્યાજ વસૂલશે. આ વ્યાજની રકમ તમે આ લોન કેટલા સમય સુધી લઈ રહ્યા છો તેના પર નિર્ભર કરે છે.

4 / 7
જો તમે ગ્રાન્ડ વિટારા કાર ખરીદવા માટે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો છો અને ચાર વર્ષની લોન લઈ રહ્યા છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે, તો તમારે આગામી ચાર વર્ષ સુધી દર મહિને બેંકમાં લગભગ 29 હજાર રૂપિયાનો હપ્તો જમા કરાવવો પડશે. જ્યારે આ લોન પાંચ વર્ષ માટે લેવામાં આવે તો દર મહિને 9 ટકાના વ્યાજ પર 24,200 રૂપિયા બેંકમાં જમા કરાવવાના રહેશે.

5 / 7
જો તમે 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરો છો અને બેન્કમાંથી 9 ટકાના વ્યાજ પર ચાર વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને લગભગ 26,500 રૂપિયા જમા કરાવવા પડશે. જો આ લોન 2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે પાંચ વર્ષ માટે લેવામાં આવે છે, તો દર મહિને લગભગ 22 હજાર રૂપિયા EMI તરીકે જમા કરાવવા પડશે.

6 / 7
અલગ-અલગ બેંકોના મતે ગ્રાન્ડ વિટારા ખરીદવા માટે લેવામાં આવતા વ્યાજ અને EMIમાં તફાવત હોઈ શકે છે. આ ઉપરાંત તમે આ કાર લોન 6 અથવા 7 વર્ષ માટે પણ લઈ શકો છો, જેનાથી કાર માટે દર મહિને ચૂકવવાના હપ્તાની રકમમાં ઘટાડો થશે.

7 / 7
Follow Us:
અમદાવાદમાં ચકચાર જગાવનારા સિરિયલ કિલર, યુટ્યુબર ભૂવાનું લોકઅપમાં મોત

નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">