Bonus Share: 1 પર 1 ફ્રી શેર આપી રહી છે આ કંપની, 6 મહિનામાં ભાવ 600% વધ્યો, 35 રૂપિયા હતો ભાવ
આજે અમે તમને શેરબજારમાં લિસ્ટેડ એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેમાં છેલ્લા છ મહિનામાં 600% થી વધુનો વધારો થયો છે. હાલમાં આ શેરની કિંમત 245 રૂપિયા છે અને છ મહિના પહેલા આ શેર 35 રૂપિયાની કિંમતે હતો. આ શેરે એક વર્ષમાં 355% અને પાંચ વર્ષમાં 2,000% થી વધુ વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 115.81 કરોડ રૂપિયા છે.
Most Read Stories