Visa Free Entry: ભારતીય લોકો માટે આટલા દેશોમાં છે વિઝા ફ્રી એન્ટ્રી, જોઈ લો આખું List

આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતીયો વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે. અહીં લિસ્ટ આપવામાં આવ્યું છે જે તમને ઉપયોગી થશે. 

| Updated on: Nov 29, 2024 | 8:09 PM
દેશમાં પ્રવાસનનો આનંદ માણનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ લોકો અવારનવાર દેશ કે વિદેશમાં કોઈ સારી જગ્યાની મુલાકાત લેવાનું આયોજન કરે છે. જ્યારે આપણે દેશ અને વિશ્વના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈએ છીએ, ત્યારે આપણને વિવિધ સંસ્કૃતિના લોકોને મળવાની તક મળે છે. જો કે, મુસાફરીમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. જો તમે દેશની અંદર ફરવા માંગો છો તો આ તમારા માટે થોડી આર્થિક સાબિત થઈ શકે છે.

1 / 8
તે જ સમયે, આંતરરાષ્ટ્રીય પ્રવાસો ઘણીવાર ખૂબ ખર્ચાળ હોય છે. આમાં, ફ્લાઇટ ખર્ચની સાથે, તમારે જે દેશની મુલાકાત લેવાના છે તેના વિઝા પણ લેવા પડશે. વિઝા મેળવવા માટે તમારે વધારાની ફી ચૂકવવી પડશે. આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતીયો વિઝા ફ્રીમાં પ્રવેશ કરી શકે છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ -

2 / 8
ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી દેશોની વાત કરવામાં આવે તો, થાઈલેન્ડમાં તમે 30 દિવસ માટે વિઝા વિના મુસાફરી કરી શકો છો. ભૂટાન - 14 દિવસ સુધી, નેપાળ - વિઝાની જરૂર નથી, મોરેશિયસ - 90 દિવસના વિઝા ફ્રી, મલેશિયા - 30 દિવસના વિઝા ફ્રી, કેન્યા - 90 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. 

3 / 8
બીજી તરફ વાત કરવામાં આવે ઈરાનની તો અહીં 4 ફેબ્રુઆરી, 2024 થી, વિઝા જરૂરી નથી. અંગોલા - 30 દિવસના વિઝા ફ્રી છે. બાર્બાડોસ - 90 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

4 / 8
સાથે ડોમિનિકા - 180 દિવસના વિઝા ફ્રી, અલ સાલ્વાડોર - 180 દિવસના વિઝા ફ્રી, ફિજી - 120 દિવસના વિઝા ફ્રી, ગામ્બિયા - 90 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. 

5 / 8
આ સાથે ગ્રેનાડા - 90 દિવસના વિઝા ફ્રી, હૈતી - 90 દિવસના વિઝા ફ્રી, જમૈકા - વિઝા ફ્રી એન્ટ્રી, કઝાકિસ્તાન - 14 દિવસના વિઝા ફ્રી, કિરીબાતી - 90 દિવસના વિઝા ફ્રી, મકાઉ - 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. 

6 / 8
માઇક્રોનેશિયાની વાત કરવામાં આવે તો અહી 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી છે આ સાથે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં પણ વિઝા ફ્રી એન્ટ્રી છે. સેન્ટ કિટ્સ અને નેવિસ - 90 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

7 / 8
સેનેગલ - 90 દિવસના વિઝા ફ્રી, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ - 90 દિવસના વિઝા ફ્રી, ત્રિનિદાદ અને ટોબેગો - 90 દિવસના વિઝા ફ્રી, વનુઆતુ - 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. 

8 / 8
Follow Us:
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી

ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક

ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide

ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન

રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ

અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">