Tulsi Plant In Winter : ઠંડીની ઋતુમાં તુલસીના છોડની આ રીતે કરો જાળવણી, જુઓ રીત
શિયાળામાં તુલસીના છોડને લીલોતરી રાખવા માટે તેની કાળજી કેવી રીતે લેવી તે લોકોને સમજાતું નથી. આ માહિતીના અભાવે દર વર્ષે તુલસીનો છોડ ઠંડીમાં સુકાઈ જાય છે.જો તમારા ઘરમાં રાખવામાં આવેલ તુલસીનો છોડ પણ શિયાળામાં સુકાઈ જાય છે, તો તમારે કેટલીક ખાસ ટિપ્સ (Tulsi Plant In Winter) અપનાવવાની જરૂર છે.
Most Read Stories