IND vs ENG: ટીમ ઈન્ડિયાએ રચ્યો છગ્ગાઓનો વિશ્વ વિક્રમ, રાજકોટમાં અંગ્રેજોની ધુલાઈ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડ સામે ભારતે વિશાળ લક્ષ્ય ખડક્યું છે. ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે બેવડી સદી નોંધાવીને ઇંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી છે. ભારતે 4 વિકેટે 430 રન બીજા દાવમાં નોંધાવીને ઈનીંગ ડિક્લેર કરી હતી. આમ ઈંગ્લેન્ડ સામે 557 રનનુ ટાર્ગેટ રાખ્યુ છે.
Most Read Stories