AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાની દુનિયાના બે ‘બાદશાહ’: ગ્લોબલ ગોલ્ડ ડિમાન્ડમાં આ બે દેશની જોડે છે 48% હિસ્સો

સોનાની વધતી કિંમતો વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વિશ્વના કુલ સોનાની માંગમાં આ બે દેશ જોડે લગભગ અડધો હિસ્સો છે. જ્યાં 27% સાથે પ્રથમ અને 21% સાથે બીજા ક્રમે છે આ દેશો. આ અહેવાલમાં વાંચો સોનાના ઉત્પાદનથી લઈને સપ્લાય સુધીના તમામ રસપ્રદ આંકડાઓ અને બજારની વર્તમાન સ્થિતિ.

| Updated on: Apr 20, 2026 | 8:01 PM
Share
સોનાના ભાવમાં તાજેતરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને જાન્યુઆરીમાં તે રેકોર્ડબ્રેક ઓલ-ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. જોકે, ઈરાન યુદ્ધના તણાવ બાદ કિંમતોમાં થોડી નરમી આવી છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સોનાની માંગ સૌથી વધુ ક્યાંથી આવે છે? વૈશ્વિક માંગમાં ઉભરતા બજારો (Emerging Markets) નો ફાળો 70% છે, જેમાં ભારત અને ચીન સૌથી મોટા ખેલાડી છે.

1 / 5
માંગ અને સપ્લાયનું ગણિત: છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ, વૈશ્વિક માંગમાં ચીન 27% અને ભારત 21% હિસ્સો ધરાવે છે. તેની સરખામણીમાં ઉત્તર અમેરિકા માત્ર 11% અને યુરોપ 12% હિસ્સો ધરાવે છે. સોનાની કુલ સપ્લાયમાં 74% હિસ્સો માઈનિંગ (ખાણકામ) માંથી આવે છે, જ્યારે બાકીની 26% માંગ રિસાયક્લિંગ દ્વારા પૂરી કરવામાં આવે છે.

2 / 5
સપ્લાયમાં આફ્રિકા મોખરે, ઉત્પાદનમાં ચીન નંબર-1: જ્યારે સોનાની સપ્લાયની વાત આવે છે, ત્યારે આફ્રિકા 26% યોગદાન સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ એશિયા 19% સાથે બીજા ક્રમે આવે છે. જોકે, ઉત્પાદનની દ્રષ્ટિએ ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે, ત્યારબાદ રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાનો નંબર આવે છે.

3 / 5
બજારની સ્થિતિ: આજે MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 5 જૂનની ડિલિવરી વાળું સોનું કારોબાર દરમિયાન અંદાજે 1,800 રૂપિયા જેટલું ઘટ્યું હતું. બપોરે 2:20 વાગ્યાની આસપાસ તે 1,164 રૂપિયાના ઘટાડા સાથે 1,53,445 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું.

4 / 5
સોનાના વધતા રોકાણ અને જ્વેલરીની સતત માંગને કારણે ભારત અને ચીન આવનારા વર્ષોમાં પણ વૈશ્વિક બજાર પર પોતાની પકડ મજબૂત રાખશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

5 / 5

Breaking News: રાજસ્થાનની રિફાઈનરીમાં ‘અગ્નિ તાંડવ’: CDU યુનિટમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી, PM મોદી કરવાના હતા લોકાર્પણ

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી

g clip-path="url(#clip0_868_265)">