AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જાણો કેમ

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીમાં સામેલ એક ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ શ્રીલંકન ઓલરાઉન્ડરે IPLમાં રમવા માટે પાકિસ્તાનની ક્રિકેટ લીગ છોડી દીધી હતી જે બાદ તેના પર બેન લગાવવામાં આવ્યો છે. જાણો કોણ છે આ ખેલાડી.

| Updated on: Apr 20, 2026 | 7:57 PM
Share
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકાના ઓલરાઉન્ડર દાસુન શનાકા, જે હાલમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે, તેના પર પાકિસ્તાન સુપર લીગ (PSL) છોડ્યા બાદ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

1 / 5
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દાસુન શનાકાએ લાહૌલ કલંદર્સ સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેનો ભંગ કર્યો છે. હવે તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. તે આગામી PSLમાં રમી શકશે નહીં.

2 / 5
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ઈજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને  રાજસ્થાન રોયલ્સે દાસુન શનાકાને ટીમમાં સામેલ કર્યો હતો.

3 / 5
દાસુન શનાકાને રાજસ્થાન રોયલ્સે ₹2 કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ હજુ સુધી એક પણ મેચ રમી નથી. શનાકાને પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર્સે ₹75 લાખમાં કરારબદ્ધ કર્યો હતો.

4 / 5
દાસુન શનાકા PSLમાં પ્રતિબંધિત થનાર બીજો ખેલાડી છે. તેના પહેલા ઝિમ્બાબ્વેનો ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની પર બેન લગાવવામાં આવ્યો હતો. મુઝારાબાની PSL છોડી IPLમાં KKRમાં જોડાયો હતો. (PC: X/IPL/RR)

5 / 5

Breaking News: શું CSK એ IPL 2026 માં કાળા જાદુ વિશે ફરિયાદ કરી હતી? જાણો વાયરલ વીડિયો અને લેટર પાછળનું સત્ય

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

g clip-path="url(#clip0_868_265)">