ગુજરાતને મળ્યું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સુરત એરપોર્ટને મળ્યો ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’નો દરજ્જો

સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાયો છે. ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. કેન્દ્રએ સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. જેનો સરકારી ગેઝેટમાં પણ સમાવેશ થયો છે.

| Updated on: Jan 31, 2024 | 7:03 PM
સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અપાયો છે.

1 / 5
ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. કેન્દ્રએ સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે. જેનો સરકારી ગેઝેટમાં પણ સમાવેશ થયો છે.

2 / 5
આ માટે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી.  જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ હતી.

3 / 5
આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જાહેરાતથી સુરતવાસીઓમાં આનંદ છવાયો છે.

4 / 5
સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

g clip-path="url(#clip0_868_265)">