Stocks Forecast: આ સ્ટોકના ભાવ ઉપર-નીચે થઈ શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે
આજે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં જે શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે તેના વિશે પણ વાત કરીશું. તેમજ જે સ્ટોકના ભાવ ઘટી રહ્યા છે. તેના વિશે પણ વાત કરીશું. તો ચાલો વિસ્તારથી જાણીએ.

કેટલાક એક્સપર્ટે આ સ્ટોક વિશે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોકમાં વધારો ઘટાડો થઈ શકે છે. ઘટાડાથી ખરીદીની તકો મળશે,

SRFના સ્ટોક પર 31 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 3,841.00 સુધી જઈ શકે છે. તેમજ આ સ્ટોક 2,177.00 સ્ટોક નીચે પણ જઈ શકે છે. SRF સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ વિશે વાત કરીએ તો 3,220.70 છે.

31 એક્સપર્ટે SRFના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. જેમાંથી 14 એક્સપર્ટે કહ્યું કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 5 એક્સપર્ટે બાય કરવાનું કહ્યું જ્યારે 5 લોકોએ આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે. જ્યારે 6 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

Tata Commના સ્ટોરની ટાર્ગેટ પ્રાઈઝ 2,090.00 છે. જ્યારે આ સ્ટોક પર 9 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 1,750.00 સુધી નીચે જઈ શકે છે. તેમજ આ સ્ટોક 2,390.00 સુધી ઉપર જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

9 એક્સપર્ટે Tata Commના સ્ટોક પર એનાલિસસ કર્યું છે. જેમાંથી 4 એક્સપર્ટે કહ્યું આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો, જ્યારે 2 એક્સપર્ટે ખરીદવાનું તેમજ 2 એક્સપર્ટે હોલ્ડ રાખવા જ્યારે માત્ર એક એક્પર્ટે કહ્યું કે, તમે આ સ્ટોક સેલ કરી શકો છો.

Glenmark Pharma સ્ટોક વિશે 11 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જ્યારે આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 2,245.80 છે. જ્યારે આ સ્ટોક 1,570.00 સુધી નીચે જઈ શકે છે. જ્યારે આ સ્ટોરની પ્રાઈઝ 2,735,00 ઉપર જઈ શકે છે.

12 એક્સપર્ટે Glenmark Pharmaના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. 12માંથી 7 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 3 એક્સપર્ટે ખરીદવાનું જ્યારે માત્ર 1 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
