Government Share : 400ને પાર કરશે આ સરકારી પાવર શેર ! એક્સપર્ટે કહ્યું: ખરીદો, LIC પાસે છે 21 કરોડ શેર
આ શેર બુધવારે અને 25 સપ્ટેમ્બરના રોજ લગભગ 5 ટકા વધીને 366.25 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ તેની 52 સપ્તાહની ઊંચી પ્રાઈજ હતી. શેર્સે સપ્ટેમ્બર 2020 માં તેને ઉપરની તરફ ચાલવાનું શરૂ કર્યું હતું અને કોઈ નોંધપાત્ર પુલબેક વિના તે ચઢવાનું ચાલુ રાખ્યું હતું.
Most Read Stories