આ કંપનીના IPO એ રોકાણકારોને કર્યા માલામાલ, પહેલા જ દિવસે મળ્યો 187 ટકાનો બમ્પર નફો

ઓવેસ મેટલના શેર NSE SME પર 250 રૂપિયા પર લિસ્ટ થયા છે. આઈપીઓમાં શેરનો ભાવ 87 રૂપિયા હતો તે પ્રમાણે ગણતરી કરીએ તો ઈશ્યૂ પ્રાઈસ કરતાં 187.36 ટકાનું પ્રીમિયમ મળ્યું છે. IPO 26 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બંધ થયો હતો.

| Updated on: Mar 04, 2024 | 1:24 PM
SME IPO ઓવૈસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે. આ શેરે રોકાણકારોને લિસ્ટિંગનો મોટ ફાયદો આપ્યો છે. લિસ્ટિંગ બાદ પણ શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

1 / 5
ઓવેસ મેટલના શેર NSE SME પર 250 રૂપિયા પર લિસ્ટ થયા છે. આઈપીઓમાં શેરનો ભાવ 87 રૂપિયા હતો તે પ્રમાણે ગણતરી કરીએ તો ઈશ્યૂ પ્રાઈસ કરતાં 187.36 ટકાનું પ્રીમિયમ મળ્યું છે. IPO 26 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બંધ થયો હતો.

ઓવેસ મેટલના શેર NSE SME પર 250 રૂપિયા પર લિસ્ટ થયા છે. આઈપીઓમાં શેરનો ભાવ 87 રૂપિયા હતો તે પ્રમાણે ગણતરી કરીએ તો ઈશ્યૂ પ્રાઈસ કરતાં 187.36 ટકાનું પ્રીમિયમ મળ્યું છે. IPO 26 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બંધ થયો હતો.

2 / 5
IPOમાં પ્રાઈસ બેન્ડ 83 થી 87 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો હતો. લિસ્ટિંગ બાદ પણ ઓવેસ મેટલના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો અને અપર સર્કિટ લાગી હતી. કંપનીનો શેર 5 ટકાના વધારા સાથે એટલે કે 12.50 રૂપિયાના વધારા સાથે 262.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યા છે.

3 / 5
ઓવૈસ મેટલ અને મિનરલ પ્રોસેસિંગ મિનરલ અને મેટલના ઉત્પાદન અને પ્રોસેસિંગનું કામ કરે છે. આ કંપનીની સ્થાપના વર્ષ 2022 માં થઈ હતી. કંપની મધ્યપ્રદેશના મેઘનગરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. IPO માં એક લોટ 1600 શેરનો હતો.

4 / 5
આજે 4 માર્ચના રોજ વધુ 2 કંપનીના IPO ખુલ્યા છે. RK સ્વામી અને VR Infraspace નો IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આર કે સ્વામી મીડિયા, ડેટા એનાલિટિક્સ અને માર્કેટ રિસર્ચ સર્વિસિસ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન પ્રદાન કરે છે. વી આર ઇન્ફ્રાસ્પેસ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">