રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયાની શોધમાં ! Sensex માં 5 દિવસમાં ભારે ઘટાડો, જાણો સ્થિતિ
ઇન્ડિકેટર સળંગ ત્રણ સપ્તાહના સકારાત્મક વળતર પછી 4 ટકાથી વધુના ઘટાડા સાથે સપ્ટેમ્બર 30-ઓક્ટોબર 4ના સપ્તાહે બંધ થયા હતા. બજારમાં તાજેતરનો ઘટાડો મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે થયો છે. ચાલો સમજીએ કે તેની પાછળના કારણો શું છે?
Most Read Stories