AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea on empty stomach : ખાલી પેટે ચા પીવાની આદત કેટલી હાનિકારક હોઈ શકે છે?

મોટાભાગે દરેક ઘરોમાં, ચા સવારની પહેલી પસંદ હોય છે. મસાલા ચા હોય, અદુવાળી વાલી ચા હોય કે ઈલાયચી ચા હોય દરેક પરિવારની પોતાની એક ખાસ ચોઈસ હોય છે અને તેની સાથે તેનો ભાવનાત્મક જોડાણ પણ હોઈ શકે છે.

| Updated on: May 15, 2026 | 1:20 PM
Share
ખાલી પેટે ચા પીવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

1 / 8
ખાલી પેટે ચા પીવાથી એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે.

2 / 8
ઘણી વાર જો ઊંઘ અધૂરી હોય અને ચા પીવામાં આવે તો માથું ભારે લાગી શકે છે.

3 / 8
ખાલી પેટે ચા પીવાથી ઉબકા, ચક્કર આવવા, ગભરાટ અને હૃદયના ધબકારા વધી શકે છે.

4 / 8
સાથે જ રોજ જો ખાલી પેટ ચા પિવામાં આવે તો પાચનતંત્રમાં ગેસ થઈ શકે છે.

5 / 8
ચામાં ટેનીન હોય છે. જે ડાયેટરી આયર્નના શોષણમાં દખલ કરી શકે છે.

6 / 8
સવારે જ્યારે આપણે ઉઠે છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે તો ચાની જગ્યાએ પાણી લેવું જોઈએ. સારા પરિણામ માટે ચા જાગ્યા પછી 1.5થી 2 કલાક બાદ હળવા નાસ્તા જોડે પીવી જોઈએ.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Fruit Peels : આ 5 ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો!

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">