પીટી ઉષા બનશે ભારતીય ઓલિમ્પિકની બોસ? અનુભવી એથ્લેટે IOA ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કર્યું

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association)ની ચૂંટણી આવતા મહિને 10 ડિસેમ્બરે યોજાવાની છે, જેના માટે નામાંકન પ્રક્રિયા શુક્રવારે જ શરૂ થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 9:15 AM
 ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ ભારતીય સ્પોર્ટ્સ ફેડરેશનના ટોચના હોદ્દા પર પ્રવેશ કરી રહ્યા છે. ક્રિકેટ,ફુટબોલ અને હોકી બાદ હવે ભારતીય ઓલિમ્પિક સંધ (IOA)નો વારો આવ્યો છે, દેશની મહાન એથલિટમાં બાદશાહ શુમાર પીટી ઉષા હવે આઈઓએના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહી છે.(Getty Images)

1 / 6
પી.ટી. ઉષા, જે ઉદાનપરી તરીકે જાણીતી છે, તેણે 26 નવેમ્બર શનિવારના રોજ IOA પ્રમુખની ચૂંટણી માટે તેનું નોમિનેશન ફાઈલ કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વિવાદ બાદ IOAની ચૂંટણી 10 ડિસેમ્બરે યોજાશે.

2 / 6
એશિયન ગેમમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વ ઓલિમ્પિયન ચેમ્પિયને ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી. 58 વર્ષની પીટી ઉષાએ લખ્યું પોતાના સાથી ખેલાડીઓ અને રાષ્ટ્રીય મહાસંધોના સમર્થનમાં આઈઓએ અધ્યક્ષ પદ માટે નામાંકન સ્વીકારવા અને ભરવા ખુબ ગૌરવિંત છું

3 / 6
ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 નવેમ્બર રવિવાર છે. શુક્રવારે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. પીટી ઉષા IOAના એથ્લેટ્સ કમિશનમાં ચૂંટાયેલા આઠ અનુભવી ખેલાડીઓમાંના એક પણ છે.

4 / 6
ઉષા, જે 1984 ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી, તેને સત્તારુઢ  ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે, જેણે તેમને જુલાઈમાં રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા. જો તે સફળ થાય છે, તો તે IOA પ્રમુખ બનનાર મહારાજા યાદવીન્દ્ર સિંહ પછી પ્રથમ ખેલાડી હશે. યાદવિન્દર સિંહે 1934માં ટેસ્ટ મેચ રમી હતી, જેઓ 1938થી 1960 વચ્ચે પ્રમુખ હતા.(PTI)

5 / 6
પીટી ઉષાએ એશિયન ગેમ 1982થી 1994 વચ્ચે 4 ગોલ્ડ મેડલ સહિત 11 મેડલ જીત્યા હતા. તે લોસ એન્જિલસ ઓલિમ્પિક 1984માં 400 મીટર દોડમાં ફાઈનલમાં રોમાનિયાની ક્રિસ્ટીના કોઝોકારુથી એક સેકન્ડના અંતરથી બ્રોન્ઝ મેડલ હારી ગઈ હતી. (Getty Images)

6 / 6

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">