Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી અમીર છે મુકશ અંબાણી, શાહરુખ ખાન પણ કરોડોની કરે છે કમાણી

વિશ્વભરમાં જેટલા સ્પોર્ટ્સ અને ગેમ્સ ફેમસ છે, તેનાથી વધુ તે સ્પોર્ટ્સને રમતા ખેલાડીઓ ફેમસ છે. તેમની લોકપ્રિયતા વિશ્વભરમાં ફેલાયેલી હોય છે, કરોડોની કમાણી પણ કરતાં હોય છે. પરંતુ આ બધાથી વધુ અમીર હોય છે ટીમના માલિકો, જે આ સ્ટાર ખેલાડીઓને પૈસા આપી પોતાની ટીમમાં રમવા સાઇન કરે છે. આ માલિકોમાં મુખ્યત્વે ઉદ્યોગપતિ અને સેલિબ્રિટીઓ હોય છે. જેમાં ભારતના મુકેશ અંબાણીથી લઈ અદાણી અને શાહરુખ ખાનનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 9:22 PM
સાઉદી શેખથી લઈને ટેક ટાયકૂન્સ સુધી વિશ્વના કેટલાક સૌથી ધનિકો સૌથી પ્રખ્યાત સ્પોર્ટ્સ ટીમો ધરાવે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હાલમાં સ્ટેટિસ્ટા અને ફોર્બ્સની 2023 ની યાદી મુજબ વિશ્વભરમાં સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી ધનિક તરીકે સ્થાન ધરાવે છે.

1 / 5
વિશ્વના સૌથી ધનિક સ્પોર્ટ્સ ક્લબના માલિક ભારતના હોવા છતાં, વિશ્વની કેટલીક સફળ ટીમોના માલિકોમાં  યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ અબજોપતિઓ સામેલ છે. 20 સૌથી ધનિક સ્પોર્ટ્સ ક્લબના અબજોપતિ માલિકોમાં 14 અમેરિકાના છે.

2 / 5
મુકેશ અંબાણી, $83.4 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના નવમા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણી IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની માલિકી ધરાવે છે, જેનું મૂલ્ય વર્ષ 2022 માં $1.3 બિલિયન હતું. મુકેશ અંબાણી $83.4 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ છે.

3 / 5
સ્પોર્ટ્સ ટીમના વિશ્વના બીજા સૌથી ધનિક અબજોપતિ માલિક અબજોપતિ સ્ટીવ બાલ્મર છે. બાલ્મરે 2014માં NBA (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન)ની ટીમ લોસ એન્જલસ ક્લિપર્સને લગભગ $2 બિલિયનમાં ખરીદી હતી. તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી પછી 10માં સ્થાને છે.

4 / 5
વિશ્વના સૌથી ફેમસ ચહેરાઓમાંના એક અને ભારતના સૌથી ધનિક ફિલ્મ સ્ટાર્સ શાહરૂખ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. શાહરૂખ ખાનની કુલ સંપત્તિ લગભગ $770 મિલિયન છે. તેની માલિકીની ટીમ KKR $1.1 બિલિયનનું અંદાજિત મૂલ્ય ધરાવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">