Solar Eclipse : જોત-જોતામાં જ અંધકારની છાયામાં સૂર્ય, Photosમાં જુઓ સૂર્યગ્રહણનો નજારો

સૂર્યગ્રહણ (Solar Eclipse) અમાસના દિવસે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણ અવકાશી પદાર્થો એક રેખામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 8:17 AM
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ મંગળવારે દેશના ઘણા ભાગોમાં જોવા મળ્યું હતું.

1 / 10

દિલ્હીમાં સાંજે 4.29 કલાકે ગ્રહણ શરૂ થયું હતું. આ ગ્રહણ સાંજે થયું હતું, તેથી આ અવકાશી ઘટનાનો અંત દેખાતો ન હતો. કારણ કે તે સૂર્યાસ્ત પછી થયો હતો. (તસવીર- પીટીઆઈ)

2 / 10
સૂર્યગ્રહણ અમાસ દિવસે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણ અવકાશી પદાર્થો એક રેખામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે. (તસવીર- પીટીઆઈ)

3 / 10

મંગળવારે દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણની અસર જોવા મળી હતી. સૂર્યગ્રહણ બાદ દેશના અનેક શહેરોમાં દિવસના પ્રકાશમાં અંધારું છવાઈ ગયું હતું. (તસવીર- પીટીઆઈ)

4 / 10
એવું કહેવામાં આવે છે કે, ગ્રહણ થયેલા સૂર્યને નરી આંખે ક્યારેય ન જોવો જોઈએ, ભલે તે ટૂંકા ગાળા માટે હોય કારણ કે તે અંધત્વ તરફ દોરી શકે છે. (તસવીર- પીટીઆઈ)

5 / 10
દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું.

6 / 10
કોલકાતામાં સવારે 4.51થી સાંજના 5.04 સુધી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. (ફોટો- પીટીઆઈ)

7 / 10
રાજસ્થાનના જેસલમેરમાં સાંજે 4:26 વાગ્યે સૂર્યગ્રહણ દેખાવાનું શરૂ થયું હતું. જે સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

8 / 10

મુંબઈમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું (ફોટો- પીટીઆઈ)

9 / 10
દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

10 / 10

Latest News Updates

Follow Us:
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !

મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો

g clip-path="url(#clip0_868_265)">