AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાનું ડ્રાયફ્રૂટ, મોટો ચમત્કાર! દરરોજ ફક્ત 3થી 4 અખરોટ ખાવાના આ 5 અદ્ભુત ફાયદા જાણીને ચોંકી જશો

અખરોટ માત્ર સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ જ નથી પરંતુ તેમાં ઓમેગા-3, એન્ટીઑક્સિડન્ટ્સ, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્વો હોય છે. દરરોજ થોડા અખરોટ આહારમાં સામેલ કરવાથી હૃદય, મગજ, પાચન અને સમગ્ર સ્વાસ્થ્યને ફાયદો મળી શકે છે.

| Updated on: Aug 12, 2026 | 3:11 PM
Share
અખરોટ એક નાનું ડ્રાય ફ્રુટ છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો જણાવે છે કે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર હોય છે. (Image Source | iStock)

1 / 7
નિષ્ણાતોના મતે, દરરોજ ફક્ત થોડા અખરોટ ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફરક પડી શકે છે, ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. (Image Source | iStock)

2 / 7
અખરોટમાં ઓમેગા-3 હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. (Image Source | iStock)

3 / 7
અખરોટને મગજને મજબૂત બનાવતા ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરરોજ 3થી 4 અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને મગજના વિકાસમાં મદદ મળે છે. (Image Source | iStock)

4 / 7
પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાને કારણે અખરોટ સ્નાયુઓના સ્વાસ્થ્ય અને પાચન માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. જેના કારણે વધુ પડતું ખાવાથી બચવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

5 / 7
અખરોટમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન E અને વિટામિન B જેવા પોષક તત્વો પણ હોય છે. આ તમામ પોષક તત્વો સમગ્ર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તેથી સામાન્ય રીતે દરરોજ આશરે 3થી 4 અખરોટ ડાયટમાં સામેલ કરી શકાય છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, ઓછી ઊંઘ બની શકે છે સાયલન્ટ કિલર ? ડાયાબિટીસથી લઈને હાર્ટ પ્રોબ્લેમ સુધી… જાણો ઓછી ઊંઘના 5 મોટા જોખમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">