10-08-2026

WTCમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-5 ભારતીય

15 ઓગસ્ટથી ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરિઝ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપ ફાઈનલમાં પહોંચવા માટે આ સિરિઝ જીતવી ખૂબ જ જરૂરી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

WTCમાં અનેક ભારતીય ખેલાડીઓએ છગ્ગા ફટકાર્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

WTCમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય છે પંત, રિષભ પંતે WTCમાં 40 મેચમાં  77 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિની લીધી છે છતાં તે આ યાદીમાં બીજા ક્રમે છે રોહિતે WTCમાં 56 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શુભમન ગિલે WTCમાં 46 છગ્ગા ફટકાર્યા છે અને તે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા નંબરે  યશસ્વી જયસ્વાલ છે યશસ્વીએ WTCમાં 45 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રવિન્દ્ર જાડેજા  42 છગ્ગા સાથે પાંચમા ક્રમે છે