Breaking News : જૂનાગઢમાં પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો, જુઓ Video
જૂનાગઢમાં બાઇક પર અજગર જોવા મળ્યો હતો. પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો હતો.અજગરને જોતા સમયસૂચકતા વાપરીને અજગરને બાઈકથી દૂર કરીને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ચોમાસાની સિઝનમાં જંગલ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાંથી અવારનવાર સાપ નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે.જૂનાગઢમાં આવી જ એક ઘટના સામે આવી. જ્યાં એક પાર્ક કરેલી બાઇક પર વિશાળ અજગર વીંટળાયેલો જોવા મળ્યો હતો.પાર્ક પડેલી બાઇક પર અજગર ભરડો મારીને આરામ ફરમાવતો હતો.સ્થાનિકોએ બાઇક પર અજગરને જોતા સમયસૂચકતા વાપરીને અજગરને બાઈકથી દૂર કરીને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યો હતો.
લોકોમાં ભારે કૂતુહલ
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે.ચોમાસામાં વાહનનો ઉપયોગ કરતા પહેલા એકવાર ચકાસણી કરવી જરૂરી હોય છે.જૂનાગઢમાં અજગર નીકળતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાય હતી. આવા સરીસૃપ પ્રાણીઓ ચોમાસાની સિઝનમાં ચડી આવતા હોય છે. લોકોએ અવાવરૂ જગ્યાએથી ગાડી પર બેસતા પહેલા ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
Travel Tips : શનિ-રવિની રજામાં પત્ની સાથે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની મોજ માણો, જુઓ ફોટો અહી ક્લિક કરો
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
