AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટમાંથી બેસ્ટ: નકામી પ્લાસ્ટિક બોટલથી સરળ બનશે ઘરના 8 અઘરા કામ, જાણો શ્રેષ્ઠ રીસાઇક્લિંગ હેક્સ

ઘરમાં આવતી પાણી કે કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલોને હવે કચરામાં નાખવાને બદલે ઘરના કામમાં લો! છોડ માટે કુંડા, પક્ષીઓ માટે બર્ડ ફીડરથી લઈને કેબલ ઓર્ગેનાઈઝર સુધી... જાણો પ્લાસ્ટિક બોટલ રીસાઈક્લિંગના 8 કમાલના દેશી જુગાડ

| Updated on: Aug 11, 2026 | 8:27 AM
Share
 ખાલી બોટલને વચ્ચેથી કાપી, તળિયે નાનું કાણું પાડી ધાણા, ફુદીનો કે તુલસી વાવવા માટે સુંદર કુંડું બનાવી શકાય છે. જગ્યા ઓછી હોય તો વર્ટિકલ ગાર્ડનિંગ પણ કરી શકાય.

1 / 9
મોંઘું વોટરિંગ કેન ખરીદવાને બદલે બોટલના ઢાંકણામાં ઝીણા કાણાં પાડીને નાના છોડવાઓને પાણી આપવા માટે સરળતાથી સ્પ્રે-કેન બનાવી શકાય છે.

2 / 9
ઉલઝાયેલા ચાર્જર, ઈયરફોન કે USB કેબલને વ્યવસ્થિત રાખવા બોટલનો એક ભાગ કાપીને તેને સુરક્ષિત કેબલ હોલ્ડર તરીકે વાપરો.

3 / 9
મોટી પારદર્શક (Transparent) બોટલને સાફ કરીને તેમાં અનાજ, કઠોળ, મસાલા કે સ્નેક્સ રાખી શકાય છે, જેથી બહારથી જ સામાન જોઈ શકાય.

4 / 9
જરૂરિયાત સમયે ગળણી ન મળે ત્યારે બોટલનો ઉપરનો ભાગ કાપીને તેના વડે તેલ કે પાણી એક વાસણમાંથી બીજામાં સરળતાથી રેડી શકાય છે.

5 / 9
બોટલમાં બાજુ પર કાણાં પાડી, બેસવા માટે ચમચી કે લાકડી ગોઠવીને બાલકનીમાં પક્ષીઓ માટે દાણા-પાણીનું સુંદર ફીડર તૈયાર કરો.

6 / 9
બોટલના નીચેના ભાગને કાપીને કલરફુલ પેપર કે પેઇન્ટથી શણગારી બાળકો માટે સુંદર અને મજબૂત પેન સ્ટેન્ડ બનાવી શકાય છે.

7 / 9
બટન, હેર ક્લિપ, રબર બેન્ડ, સ્ક્રૂ કે ક્રાફ્ટનો સામાન ગુમ ન થાય તે માટે બોટલમાંથી નાના બોક્સ બનાવીને ઓર્ગેનાઈઝ કરી શકાય છે.

8 / 9
પ્લાસ્ટિક રીસાઇક્લિંગના આ દેશી જુગાડથી ઘરમાં નકામો કચરો વધતો અટકે છે અને બજારમાંથી પ્લાસ્ટિકના સાધનો ખરીદવાના પૈસા પણ બચે છે.

9 / 9

વિશ્વના સૌથી શક્તિશાળી દેશો પણ ડૂબ્યા દેવામાં ! ભારત કયા નંબરે ? જાણો કયા દેશ પર કેટલું છે કરજ !

Follow Us
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

g clip-path="url(#clip0_868_265)">