AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી રિપોર્ટરથી લઈને બોલિવૂડની અભિનેત્રી સુધી, જેકલીન ફર્નાન્ડીઝને અચાનક ફિલ્મો કેવી રીતે મળવા લાગી?

જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) આજે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતો ચહેરો છે. તેણે પોતાના માટે એક અલગ સ્થાન બનાવ્યું છે. આજે જાણીએ કે એક ટીવી રિપોર્ટર આખરે કેવી રીતે એક્ટ્રેસ બની ગઈ?

| Updated on: Aug 11, 2026 | 9:00 AM
Share
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ લાંબા સમયથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે અને તેને સતત અનેક મોટા પ્રોજેક્ટ્સ મળ્યા છે. તેણીએ સુજોય ઘોષની ફેન્ટસી ડ્રામા ફિલ્મ "અલાદ્દીન" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના માટે તેને "સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર - ફિમેલ" માટે IIFA એવોર્ડ મળ્યો હતો. (Image Source | Instagram @jacquelienefernandez)

1 / 6
જેકલીન ફર્નાન્ડીઝ આજે, 11 ઓગસ્ટે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. તેને સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ "મર્ડર 2" થી નોંધપાત્ર ઓળખ મળી હતી. આ તેમની કમર્શિયલ રીતે પહેલી સફળ ફિલ્મ પણ હતી.  તેણીએ રેસ 2, હાઉસફુલ 2, હાઉસફુલ 3 અને વેલકમ ટુ ધ જંગલ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. (Image Source | Instagram @jacquelienefernandez)

2 / 6
વાસ્તવમાં, જેકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકન અભિનેત્રી છે. જે રિયાલિટી શોઝ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે. તેનો જન્મ બહેરીનમાં થયો હતો અને તેનું બાળપણ તથા ઉછેર પણ ત્યાં જ થયું હતું. (Image Source | Instagram @jacquelienefernandez)

3 / 6
જોકે, સિડની યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તે શ્રીલંકામાં ટેલિવિઝન રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તે મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ. (Image Source | Instagram @jacquelienefernandez)

4 / 6
જેકલીને વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારબાદ 2009માં ભારતમાં એક મોડેલિંગ અસાઇનમેન્ટ દરમિયાન તેને ફિલ્મની ઓફર મળી હતી. આ રીતે તે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી. (Image Source | Instagram @jacquelienefernandez)

5 / 6
જેકલીન ફર્નાન્ડીઝની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તે અત્યંત સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 68.2 મિલિયન લોકો ફોલોઅર્સ છે, અને તેણીના ઉદ્યોગના ઘણા મોટા સુપરસ્ટાર સાથે સારા સંબંધો છે. (Image Source | Instagram @jacquelienefernandez)

6 / 6

આ પણ વાંચો, ‘મારા અંદર જતી રહી…’! નોઝ-રિંગ ગળી ગઈ પંજાબની ‘કેટરિના કૈફ’, શોકિંગ વીડિયો જોઈ ફેન્સના ‘શ્વાસ અધ્ધર’

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">