AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : શનિ-રવિની રજામાં પત્ની સાથે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની મોજ માણો, જુઓ ફોટો

ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં 2 દિવસનો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે ફ્રેન્ડ અથવા પત્ની સાથે ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોન્સુન ફેસ્ટિવલની મુલાકાત લઈ શકો છો.દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે પહોંચે છે.

| Updated on: Aug 11, 2026 | 11:24 AM
Share
જો તમે પણ વિચારી રહ્યા છો કે, ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ક્યા સ્થળે ફરવા જવું જોઈએ. તો તમે શનિ-રવિની રજામાં પરિવાર અથવા મિત્રો સાથે સાપુતારાની મુલાકાત લઈ શકો છો. કારણ કે, અહી મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે.

1 / 8
સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ-2026નું 8 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ કલેક્ટરે પ્રવાસીઓને સાપુતારાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત, એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 8
ક્રાફ્ટ બજાર, આદિવાસી કલા-સંસ્કૃતિ અને સ્થાનિક વાનગીઓ મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય માણવાની અનોખી તક છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને પરિવાર સાથે ફેસ્ટિવલમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

3 / 8
 સાપુતારા મોનસુન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ માટે સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા તંત્રને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે.

4 / 8
પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહીનો પણ સંકેત આપવામાં આવ્યો છે.સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ તેમજહરિયાળા પર્વતો વચ્ચે ઝરમર વરસાદની મજા હાલ પ્રવાસીઓ લઈ રહ્યા છે.મોનસૂન ફેસ્ટિવલમાં હિલ સ્ટેશનની અનોખી રોનક જોવા મળે છે.

5 / 8
સાપુતારા તળાવ (નૌકાવિહાર સાથે), રોપ વે, સાપુતારાનો સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.

6 / 8
સાપુતારા સંગ્રહાલયઆ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે ફેમસ છે.

7 / 8
અહીં પ્રદર્શન મુખ્ય 4 વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ 420પ્રકારના પ્રદર્શન છે. (all photo : Gujarat tourisam)

8 / 8

એક અનોખી રેલવેની ટિકિટ, એક ટિકિટથી 8 સ્થળો સુધી રોકાઈ શકો છે ! સંપૂર્ણ નિયમો જાણો અહી ક્લિક કરો

Follow Us
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી

ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ

જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!

સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !

આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા

ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

g clip-path="url(#clip0_868_265)">