AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજકોટમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવાર બદલ્યા, જુઓ વીડિયો

ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવારો બદલયા છે. 30 વર્ષથી કોંગ્રેસમાં કાર્યકર તરીકે કાર્ય કરનાર નિલેશભાઈ ગોહિલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. વોર્ડનંબર 7માંથી આ વિવાદ સામે આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2026 | 12:38 PM
Share

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને આજે મહત્વનો દિવસ છે.આજે ફોર્મ ચકાસણી કરવામાં આવશે,રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે. 18 વોર્ડની 72 બેઠકો માટે 554 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર પણ સામે આવ્યા હતા.રાજકોટમાં ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવાર બદલ્યા છે.વોર્ડ નં 7માં ઉમેદવાર બદલતા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.

નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષથી કાર્યકર

પ્રીતિબેન ગોહિલને ફોર્મ ભરવાની સૂચના બાદ હંસાબેન ગુજરીયાને મેન્ડેટ આપ્યું હતુ. ભાજપે નેહલ શુક્લને ટીકીટ આપતા સમીકરણો બદલાયા છે.કોંગ્રેસમાં નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષ થી કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છે. ત્યારે નિલેશભાઈ ગોહિલે કહ્યું, ટીકીટ કપાતા હું કોંગ્રેસમાંથી રાજીનામુ આપું છું. અમને પ્રચાર શરૂ કરવાની સૂચના આપી અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા છે.

મતદાન માટે 26 એપ્રિલ, 2026, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં મત આપ્યા બાદ હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.

મતદારોની વાત કરીએ તો, નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4,18,91,000 મતદારો નોંધાયેલા છે. તેમાં 2,16,70,000 પુરુષ, 2,02,72,000 સ્ત્રી અને 965 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
g clip-path="url(#clip0_868_265)">