AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI કરશે 12,000 કર્મચારીઓની ભરતી, 250 નવી બ્રાન્ચ ખોલવાની પણ છે યોજના ! જાણો શું છે સમગ્ર મામલો

માર્ચ 2026 સુધીમાં, SBI ના કુલ કર્મચારીઓની સંખ્યા 2.45 લાખને વટાવી ગઈ છે. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, SBI એ 2025-26 નાણાકીય વર્ષમાં કુલ 25,633 કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે.

| Updated on: Sep 06, 2026 | 2:16 PM
Share
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ચાલૂ ફાઇનાન્શિયલ યરમાં આશરે 11,000 થી 12,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના ધરાવી રહી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક તેના બ્રાંચ નેટવર્કને વિસ્તૃત કરવાની પણ યોજના બનાવી રહી છે. SBI ના ચેરમેન સી.એસ. શેટ્ટીએ આ માહિતી આપી. શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંક 200થી 250 નવી બ્રાંચ ખોલવાની યોજના ધરાવામાં આવી રહી છે. (Image Source | iStock)

1 / 6
ચેરમેન સી.એસ. શેટ્ટીએ જણાવ્યું કે નિવૃત્તિ અને ઉભરતી જરૂરિયાતોને આધારે કર્મચારીઓની આ સંખ્યા વધી અથવા ઘટી શકે છે, પરંતુ ફાઇનાન્શિયલ યરના અંત સુધીમાં આશરે 12,000 લોકોની ભરતી થવાની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે બેંકે ગયા વર્ષે 1,500 આઇટી નિષ્ણાતો સહિત નોંધપાત્ર ભરતીના પ્રયાસો કર્યા હતા. આ વર્ષે, આટલી મોટી સંખ્યામાં આઇટી ભરતીની જરૂર નથી. (Image Source | iStock)

2 / 6
માર્ચ 2026 સુધીમાં, એસબીઆઈના કુલ કર્મચારીઓની સંખ્યા 2.45 લાખને વટાવી ગઈ છે. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, એસબીઆઈએ ફાઇનાન્શિયલ યર 2025-26 માં કુલ 25,633 કર્મચારીઓને નોકરી પર રાખ્યા હતા. ચેરમેને જણાવ્યું હતું કે વિશાળ શાખા નેટવર્ક હોવા છતાં, બેંક પાસે દેશના ઘણા ભાગોમાં વિસ્તરણ માટે હજુ પણ જગ્યા છે. બેંક નવી વસાહતો વિકસાવવા અને વ્યાપારી રીતે સક્રિય જિલ્લાઓમાં તેની હાજરી વધારવાનું પણ વિચારી રહી છે. એસબીઆઈના ચેરમેને જણાવ્યું હતું કે બેંક કેટલીક શાખાઓને પણ તર્કસંગત બનાવી રહી છે અને આ હોવા છતાં, બેંક વાર્ષિક આશરે 200 થી 250 બ્રાંચનો વધારો થવાની અપેક્ષા રાખે છે. (Image Source | iStock)

3 / 6
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં તેના હિસ્સાના પ્રસ્તાવિત વિનિવેશ અંગે, શેટ્ટીએ જણાવ્યું હતું કે એસબીઆઈ અને તેની પેટાકંપની, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, મળીને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેમના હિસ્સાનો આશરે 1 ટકા વેચવાની યોજના ધરાવે છે. SBI 0.65 ટકા અને SBI કેપિટલ માર્કેટ્સ 0.35 ટકા હિસ્સો વેચી શકે છે. જોકે, જો અન્ય શેરધારકો પણ તેમનો હિસ્સો વેચે છે, તો SBI ગ્રુપનું વેચાણ 1 ટકાથી ઓછું થઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
SBI હાલમાં NSE માં 3.23 ટકા હિસ્સો ધરાવે છે, અને SBI કેપિટલ માર્કેટ્સ 4.33 ટકા હિસ્સો ધરાવે છે. ગયા અઠવાડિયે, NSE ને ₹30,000 કરોડના પ્રસ્તાવિત IPO માટે નિયમનકારી મંજૂરી મળી હતી. આ IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. અગાઉ, 2024 માં Hyundai Motor India નો ₹27,858.75 કરોડનો IPO સૌથી મોટો હતો. આ ઉપરાંત, LIC 2022 માં ₹20,557.23 કરોડ, 2021 માં Paytm ₹18,300 કરોડ, 2025 માં ₹15,511.87 કરોડ અને 2010 માં કોલ ઇન્ડિયા ₹15,200 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Rishabh Pant Breaking News : ક્રિકેટ રમવાની સાથે ઋષભ પંતે એવું તે શું કર્યું કે અંબાણી-અદાણી સાથે થઈ સરખામણી?

Follow Us
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું

g clip-path="url(#clip0_868_265)">