AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet પર વરસાદના ટીપા પડતા બરોબર નથી દેખાતુ ? તો આ સસ્તા ડિવાઈઝ લાગશે કામ

જ્યારે હેલ્મેટના કાચ પર પાણી આવે છે, ત્યારે આગળની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. તમારી આ સમસ્યાને સરળ બનાવવા માટે, બજારમાં ઘણા પ્રકારના ઉપકરણો આવવા લાગ્યા છે. જે તમને વરસાદના સમય ખુબ ઉપયોગી સાબિત થશે.

| Updated on: Jun 26, 2025 | 12:22 PM
દેશભરમાં વરસાદે તબાહી મચાવી છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. આવી સ્થિતિમાં, રસ્તાઓ પર કાર પણ ચાલી શકતી નથી. તો કલ્પના કરો કે ટુ-વ્હીલર સવારો માટે મુસાફરી કેટલી મુશ્કેલ હશે. આમાં પણ મોટાભાગે ટુ-વ્હીલર ચાલકને હેલ્મેટ પહેરી વરસાદમાં વાહન ચલાવવું સૌથી મુશ્કેલ બને છે. કારણ કે વરસાદનું પાણી હેલ્મેટના કાચ પર પડે છે તેમજ આપણા શ્વાસના કારણે અંદર ફોગ જમા જઈ જાય છે ત્યારે જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ એસેસરીઝ તમને મદદરુપ થશે.

1 / 6
જ્યારે હેલ્મેટના કાચ પર પાણી આવે છે, ત્યારે આગળની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. તમારી આ સમસ્યાને સરળ બનાવવા માટે, બજારમાં ઘણા પ્રકારના ઉપકરણો આવવા લાગ્યા છે. જે તમને વરસાદના સમય ખુબ ઉપયોગી સાબિત થશે.

જ્યારે હેલ્મેટના કાચ પર પાણી આવે છે, ત્યારે આગળની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. તમારી આ સમસ્યાને સરળ બનાવવા માટે, બજારમાં ઘણા પ્રકારના ઉપકરણો આવવા લાગ્યા છે. જે તમને વરસાદના સમય ખુબ ઉપયોગી સાબિત થશે.

2 / 6
1.એન્ટિ-ફોગ કોટેડ ફિલ્મ: એન્ટી-ફોગ ફિલ્મ એક ખાસ પ્રકારની ફિલ્મ છે જે ફોગ અથવા પાણીના ટીપાને કાચ પર સ્થિર થવા દેતી નથી. આથી તમારા હેલ્મેટ પર પાણી પડતા જ તે કાચને ક્લીયર કરી દેશે અને તમે આગળનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકશો. આ ફિલ્મ તમને 70 રુપિયાથી લઈને 300 રુપિયા સુધી મળી જશે.

3 / 6
2.એન્ટિ-ફોગ સ્પ્રે: એન્ટી-ફોગ ફિલ્મની જેમ જ એન્ટિ-ફોગ સ્પ્રે આવે છે જે ફોગ અને પાણીના ટીપા ગ્લાસ પરથી દૂર કરે છે તેમજ ફોગ થતા પણ અટકાવે છે આ સ્પ્રે તમને 150થી 200 રુપિયામાં બજારમાં મળી જશે

4 / 6
3. ફિંગર વિઝર વાઇપર: આ ડિવાઇસ આંગળી પર પહેરવામાં આવે છે. તે એક નાનું વાઇપર છે જે કાચમાંથી પાણીને સંપૂર્ણપણે સાફ કરે છે. આ ડિવાઇસની ખાસ વાત એ છે કે તે આંગળીમાં સંપૂર્ણપણે ફિક્સ થઈ જાય છે, એટલે કે, હેલ્મેટમાંથી પાણી કાઢવા માટે તેને વારંવાર પહેરવાની જરૂર નથી. તેની ઓનલાઈન કિંમત 99 રૂપિયા છે.

5 / 6
4. શીલ્ડ વાઇપર: આ ઉપકરણને હેલ્મેટ પર ફિક્સ કરી શકાય છે. આ ઉપકરણ વોટરપ્રૂફ છે. તેમાં વાઇપર ફિક્સ્ડ છે, જે રિમોટ દ્વારા નિયંત્રિત થાય છે. આ રિમોટ ઘડિયાળ ડિઝાઇનનું છે, જે વાઇપરની ગતિ વધારી અથવા ઘટાડી શકે છે. વાઇપર હેલ્મેટના કાચમાંથી વરસાદના ટીપાં દૂર કરે છે. જે દૃશ્યતા જાળવી રાખે છે અને ડ્રાઇવિંગને સરળ બનાવે છે. તેની કિંમત લગભગ 8 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

6 / 6

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">