AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earwax Remedy : કાનમાં મેલ જામી ગયો છે ? છુટકારો મેળવવાના જાણો 4 સરળ ઘરેલું ઉપાય

કાનમાં ખંજવાળ આવતા જ લોકો ઘણીવાર કાનમાં માચીસની સ્ટિક નાખવા લાગે છે. ત્યારે જો તમારા કામના બાહ્ય કચરો કે અન્ય કારણને લઈ દુખાવો કે ખંજવાળ આવે તો સમસ્યા ઊભી થાય છે. જેથી સમય સમયે કાનની સફાઇ જરૂરી છે. અહીં એવી સરળ ટિપ્સ આપવામાં આવી છે જેના થકી તમે સરળતાથી કાનની સફાઇ કરી શકો છો.

| Updated on: Dec 10, 2024 | 8:24 PM
Share
કાન ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, તેમાં કંઈપણ નક્કર રાખવું જોખમી હોઈ શકે છે. સૌ પ્રથમ મહત્વનું તો એ છે કે, કાનમાં કંઈપણ ન નાખવું જોઈએ. કાનમાં મેલ સખત થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જાવ.

1 / 7
કાનમાં જમા થયેલ કચરાને cerumen તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લુબ્રિકન્ટ છે જે મૃત કોષોમાંથી બનાવવામાં આવે છે. કાનની ગંદકી સાફ કરવા માટે આ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

2 / 7
કાનમાં બેબી ઓઈલના ત્રણ-ચાર ટીપાં નાંખો અને તેને કોટનથી બંધ કરો. 5 મિનિટ પછી કાઢી લો. કાનમાંથી ગંદકી નીકળશે.

3 / 7
આ સિવાય તમારા કાનમાં મેલ એકઠો થયેલો છે તો તમારે નવશેકું પાણી કાનમાં નાખીને જામેલા મેલને દૂર કરી શકાય છે.

4 / 7
તમારે તમારા ઘરે રહેલી ડુંગળીને ફ્રાય કરી અને તેનો રસ કાઢવાનો છે. તે પછી, રૂની મદદથી, કાનની અંદર થોડા ટીપાં નાખો. તેનાથી ગંદકી પણ સાફ થઈ શકે છે.

5 / 7
સરસવના તેલમાં લસણની ત્રણથી ચાર કળી નાખીને ગરમ કરો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે કાનમાં થોડા ટીપાં નાખો અને રૂ વડે કાન બંધ કરો. તેનાથી ગંદકી પણ દૂર થાય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

7 / 7

સચિનની એક ‘ભૂલ’ જેના કારણે વિનોદ કાંબલી થયા ગુસ્સે, નાનપણના મિત્રોની તૂટી મિત્રતા!

અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video

નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે

બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે

જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો

ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે

રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે

હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? ભવનાથમાં મેળા સ્થળ પર કરાયુ વ્યાપક દબાણ

સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા

કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !

g clip-path="url(#clip0_868_265)">