સબકા સપના મની મની: આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સે 1 વર્ષમાં આપ્યુ 50 ટકા સુધીનું વળતર, જાણો યાદી
ઇક્વિટી કેટેગરીમાં સ્મોલ કેપ ફંડ્સનો ક્રેઝ હજુ પણ ચાલુ છે. જાન્યુઆરી મહિનામાં સ્મોલ કેપ ફંડ્સમાં કુલ 3257 કરોડ રુપિયાનો ચોખ્ખો પ્રવાહ હતો. સેક્ટરલ ફંડ્સમાં 4805 કરોડ રુપિયાનું મહત્તમ રોકાણ નોંધાયું હતું. લાર્જકેપમાં પણ આકર્ષણ વધ્યું છે અને કુલ 1287 કરોડ રુપિયાનો ચોખ્ખો પ્રવાહ આવ્યો છે.
Most Read Stories