July Tourist Destinations: ચોમાસાની ઋતુમાં પાર્ટનરની સાથે જુલાઈમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો, જુઓ Photos

જુલાઈ (July)માં ભારતના મોટાભાગના સ્થળોએ હવામાન ખુશનુમા બની જાય છે. આ સિઝનમાં ફરવાની મજા એક અલગ પ્રકારની હોય છે, તેથી જો તમે જુલાઈમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે ભારતના આ સુંદર સ્થળો માટે પ્લાન કરી શકો છો. ચાલો જાણીએ આવી જ કેટલીક અદ્ભુત જગ્યાઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 3:19 PM
Tourist Destinations:  જુલાઈ મહિનામાં ભારતના મોટાભાગના સ્થળો ફરવા માટે ખુબ સુંદર હોય છે. આ ઋતુમાં પાર્ટનરની સાથે ફરવા જવાની અલગ જ મજા હોય છે. આજે અમે તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું કે, જ્યાં તમે વરસાદી ઋતુની મજા લઈ શકો છો. જો તમે પણ આ સિઝનમાં ફરવાની રાહ જોઈ રહ્યા છો. આ સ્થળો પર તમે જઈ શકો છો.

1 / 5
તમિલનાડુ રાજ્યમાં નીલગિરીની પહાડીઓમાં ફરવું સૌથી બેસ્ટ છે. જ્યાં આખું વર્ષ પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન વધુ ભીડ જોવા મળે છે. ઊટીને પહાડોની રાની ના નામથી લોકો ઓળખે છે. અહિ સુંદરતા તમારું મન મોહી લેશે. (Photo :  www.abhibus.com)

2 / 5
 મોનસુનમાં લોનાવલામાં એક અલગ જ નજારો જોવા મળતો હોય છે. તો તમે અહિ પાર્ટનરની અને ફેન્ડની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એકદમ બેસ્ટ છે. અહિ રાયવુડ ઝીલ, અને રાજમાચી કિલ્લો ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. (Photo :  www.outlookindia.com)

3 / 5
જુલાઈમાં પાર્ટનરની સાથે ફરવા માટે ગોવા  મોનસુનમાં સૌથી ખાસ છે. ગોવામાં નાઈટ ક્લબ સમુદ્ર કિનારે જ્યાં જઈ તમે તમારી ટ્રીપને યાદગાર બનાવી શકો છો. ગોવામાં બાગ બગીચા, તેમજ ચર્ચ ખુબ ફેમસ છે. દુધસાગર વોટરફોલ છે જ્યાં સૌ કોઈ જાય છે. ગોવામાં સાઈકલ કે પછી સ્કુટી રેન્ટ પર લઈ તમે સરળતાથી ગોવા ફરી શકો છો. (Photo : thrillophilia.com)

4 / 5
જુલાઈમાં ફરવા માટે શાનદાર સ્થળોમાં દાર્જિલિંગ કેમ ન હોય શકે, દર્જિલિંગમાં ખુબ સુંદર હિલ સ્ટેશનો છે.હિમાલયની આલીશાન શિખરો અને મંત્રમુગ્ધ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે, વરસાદની ઋતુમાં દાર્જિલિંગની મુસાફરી ખરેખર એક મહાન અનુભવ છે. (photo : thesimpletravel.com)

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">