Sabudana Paratha Recipe : નવરાત્રીના ઉપવાસમાં એક વાર ટ્રાય કરો આ જબરદસ્ત સાબુદાણાના પરોઠા, જુઓ તસવીરો

નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 04, 2024 | 3:04 PM
ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. ત્યારે આજે આપણે સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય તે જોઈશું.

1 / 5
સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ તેને સુતરાઉ કાપડ પર પાથરીને કોરા કરી લો.

2 / 5
હવે બાફેલા બટાટાને હાથથી બરાબર મસળી લો. જેથી તેમાં કોઈ પણ પ્રકારની કણીઓ રહી ન જાય. ત્યારબાદ સાબુદાણામાં બટાટાનો માવો ઉમેરો.

3 / 5
આ મિશ્રણમાં આદુ - મરચાની પેસ્ટ, ફરાળી મીઠું, લીંબુનો રસ, કોથમીર સહિતની સામગ્રી ઉમેરો. ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી દો.

4 / 5
હવે શિંગોડાનો લોટ અથવા આરા લોટની મદદથી પરોઠા વણી લો. ત્યાર બાદ તેને બટર લગાવી બંન્ને બાજુથી શેકી લો. આ ગરમા ગરમા પરોઠાને ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">