20 ડિસેમ્બર 2024

અર્જુન તેંડુલકરને  હવે દરેક મેચમાં  50 હજાર રૂપિયા મળશે

વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે

Pic Credit - Instagram/PTI

ODI ફોર્મેટમાં રમાનારી  આ ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી સુધી ચાલશે

Pic Credit - Instagram/PTI

અર્જુન તેંડુલકર પણ  વિજય હજારે ટ્રોફીમાં  રમતો જોવા મળશે

Pic Credit - Instagram/PTI

અર્જુન તેંડુલકર  ગોવાની ટીમનો ભાગ છે

Pic Credit - Instagram/PTI

વિજય હજારે ટ્રોફીમાં રમનારા ખેલાડીઓને દરેક મેચમાં  50 હજાર રૂપિયા મળે છે

Pic Credit - Instagram/PTI

અર્જુનને પણ પ્રતિ મેચ  50 હજાર રૂપિયા મળી શકે

Pic Credit - Instagram/PTI

ગોવા વિજય હજારે ટ્રોફીમાં  7 લીગ મેચ રમશે

Pic Credit - Instagram/PTI

જો અર્જુન તમામ મેચ રમશે  તો તે 3.5 લાખ રૂપિયા  કમાઈ શકે છે

Pic Credit - Instagram/PTI