AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajdhani Express ટ્રેન આ કારણે છે ખાસ, જાણો અન્ય ટ્રેન કરતા રાજધાની એક્સપ્રેસનું મોંઘા ભાડાનું શું છે કારણ?

આપણેને ઘણી વાર પ્રશ્ન થાય કે રાજધાની ટ્રેન (Rajdhani Express)માં એવું તે શું હશે કે અન્ય ટ્રેન કરતાં તે મોંઘી છે? ચાલો જાણીએ તેની આ વિશેષતા વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 4:46 PM
Share
file image

file image

1 / 8
પરંતુ ટ્રેનના ભાડાને લઈને આપણેને એક પ્રશ્ન જરૂર થતો હોય છે કે રાજઘાની એક્સ્પ્રેસ (Rajdhani Express) જેવી ટ્રેનના ભાડા શા માટે એટલા મોંઘા હોય છે? અન્ય ટ્રેનની મુસાફરી કરતાં તેના ભાડા જો સરખાવવામાં આવે તો તેમાં ઘણો ફર્ક જોવા મળે છે. ચાલો જાણીએ કઈ બાબતો રાજધાની ટ્રેનને બનાવે છે ખાસ

2 / 8

ટાઈમિંગ છે ખાસ કારણ: રાજધાની ટ્રેનને લોકો તેના સ્કેડ્યુઅલના કારણે વધુ પસંદ કરે છે. અમુક સંજોગો સિવાય આ ટ્રેન તમને નિશ્ચિત સમયમાં યાત્રા પૂરી કરાવી દે છે. આ ટ્રેનનો રેકોર્ડ દર્શાવે છે કે અન્ય ટ્રેનો કરતાં રાજધાની ટ્રેન ઘણી ઓછી મોડી હોય છે. આ કારણે થઈને લોકો તેને વધુ પસંદ કરે છે.

3 / 8
દિલ્હીથી કરે છે કનેક્ટ: રાજધાની નામથી જ આપણેને અંદાજ આવી જાય છે કે આ ટ્રેન દિલ્હીને કનેક્ટ કરે છે. આ ટ્રેન દેશના અલગ અલગ શહેરોને દિલ્હીથી કનેક્ટ કરે છે. દિલ્હી માટે શરૂ કરાયેલી આ ખાસ ટ્રેન છે.

4 / 8
ટિકિટ સાથે જ જમવાનો ચાર્જ: રાજધાની એકપ્રેસના ભાડામાં જ યાત્રા દરમ્યાન આપવામાં આવતા ભોજનનો ચાર્જ સમાવિષ્ટ હોય છે. તમારી યાત્રાના હિસાબે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવે છે.

5 / 8

ટ્રેન સ્ટોપેજ: યાત્રા દરમ્યાન સામાન્ય ટ્રેન દરેક સ્ટેશન પર ઉભી રહે છે, જ્યારે રાજધાની દરેક સ્ટેશન પર ઉભી રહેતી નથી. યાત્રા દરમ્યાન આવતા મુખ્ય શહેરોના અમુક જ સ્ટેશન પર જ ઉભી રહે છે.

6 / 8

જ્યારે આ ટ્રેન કોઈ પણ લાઈન પર હોય ત્યારે રાજધાની ટ્રેનને જવા માટે પ્રાથમિકતા મળે છે. એટલે કે ટ્રેન ક્રોસિંગ સમયે આ ગાડીને પ્રાથમિકતા મળે છે. આ કારણે જ આ ગાડી મોડી પાડવાની સંભાવના ઘણી ઓછી છે.

7 / 8
જો તમે ક્યારેય આ ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ટ્રેનમાં ફર્સ્ટ ACની ટિકિટ તત્કાલ નથી કરવામાં આવતી.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">