PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા

નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ છોડી દીધા છે. PM મોદી વિશ્વના 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા પ્રથમ નેતા બની ગયા છે.

| Updated on: Dec 26, 2023 | 5:32 PM
નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ પછાડી દીધી છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એવા ભારતના નેતાઓમાં થાય છે, જેમણે ડિજિટલ લેન્સ દ્વારા રાજનીતિની દુનિયાને સૌપ્રથમ જોઈ હતી.

1 / 5
આજે PM મોદી યુટ્યુબ ચેનલ વિશ્વના અન્ય કોઈ નેતાની યુટ્યુબ ચેનલ કરતા વધુ સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ બની ગઈ છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ નરેન્દ્ર મોદીના 2 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

2 / 5
પીએમની ચેનલની સૌથી ખાસ વાત એ છે કે, તેના પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને લોકો પસંદ કરે છે અને લાઈક પણ કરે છે. ઘણીવાર કોઈ વીડિયોને સેકન્ડોમાં જ લાખો વ્યૂ મળી જાય છે. જ્યારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલે 2023માં 22.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી ચેનલે 2023માં 63 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે.

3 / 5
પીએમ મોદી પછી તેમની યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા વિશ્વના કોઈપણ નેતાનું નામ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનોરાનું છે. તેની ચેનલ પર 64 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલના ત્રીજા ભાગ કરતાં થોડી ઓછી છે.

4 / 5
એ જ રીતે ડિસેમ્બર 2023માં 224 મિલિયન વ્યૂઝ સાથે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર જેલેન્સકીની યુટ્યુબ ચેનલ કરતાં 43 ગણી વધુ વ્યૂ ધરાવે છે. જેઓ તેમની યુટ્યુબ ચેનલ પર બીજા સૌથી વધુ વ્યૂઝ સાથે વૈશ્વિક નેતા છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે, પીએમ મોદી પછી બીજા ગ્લોબલ લીડરનું રેન્કિંગ શું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">