Ahmedabad: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રામાં રહ્યા ઉપસ્થિત, જુઓ તસ્વીરો

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દીક્ષાર્થી વર્ષીદાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં યોજાયો.

1/4
આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં દીક્ષાર્થી વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.

2/4
મુખ્યમંત્રી આવ્યા ત્યારે જૈન આરાધકોએ 'જૈનમ જયતિ શાસન'ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.

3/4
આ પ્રસંગે મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

4/4
કાર્યક્રમમાં જૈન મુનિગણ અને વિશાળ સંખ્યામાં જૈન આરાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati