આ વર્ષે ‘યોગ દિવસ’ સંયુક્ત રાષ્ટ્રમાં ઉજવશે, 2015થી લઈ 2022 સુધી, યોગ દિવસ પર PM મોદીનો અંદાજ, જુઓ Photos

વર્ષ 2017ના યોગ દિવસ પર થીમ 'યોગા ફોર હેલ્થ' રાખવામાં આવી હતી, દેહરાદૂનમાં યોજાયેલા ચોથા યોગ દિવસમાં 50 હજાર લોકોએ ભાગ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 5:06 PM
સૌપ્રથમ યોગ દિવસ 2015 'સદ્ભાવ એન્ડ શાંતિ'ની થીમ પર ઉજવવામાં આવ્યો હતો

1 / 6
વર્ષ 2016માં 'કનેક્ટ ધ યુથ' થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ચંદીગઢમાં આયોજિત આ કાર્યક્રમમાં 30,000 લોકોએ ભાગ લીધો હતો

2 / 6
વર્ષ 2017ના યોગ દિવસ પર થીમ 'યોગા ફોર હેલ્થ' રાખવામાં આવી હતી, દેહરાદૂનમાં યોજાયેલા ચોથા યોગ દિવસમાં 50 હજાર લોકોએ ભાગ લીધો હતો

3 / 6
વર્ષ 2018માં યોગ દિવસની થીમ 'યોગ ફોર પીસ' રાખવામાં આવી હતી, આ પછી, 2019 માં યોગ દિવસની થીમ 'ક્લાઈમેટ એક્શન' હતી

4 / 6
કોવિડને કારણે વર્ષ 2020, 2021માં વર્ચ્યુઅલ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

5 / 6
વર્ષ 2022માં કર્ણાટકના મૈસુર પ્લેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે યોગ દિવસની થીમ 'યોગ ફોર હ્યુમિનિટી' હતી

6 / 6

Latest News Updates

Follow Us:
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ

અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">