AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર ભારતે રાશીદ ખાનને ઓફર કરી નાગરિકતા કે ખોટું બોલી રહ્યો આ પ્લેયર ?

27 વર્ષીય અફઘાન સ્ટાર સ્પિનરે રાશિદ ખાનને ભારતે India ટીમ તરફથી ક્રિકેટ રમવાની ઓફર આપી હોવાનો અફઘાન પ્લેયરે દાવો કર્યો છે. તેના આગામી પુસ્તક, રાશિદ ખાન: ફ્રોમ ધ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમમાં આ વિગતોનો ખુલાસો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2026 | 3:56 PM
Share
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે તેને ભારત માટે ક્રિકેટ રમવાની ઓફર મળી હતી. ટીમ ઈન્ડિયા માટે રમવાની સુવિધા માટે, તેને ભારતીય નાગરિકત્વ પણ ઓફર કરવામાં આવ્યું હતું. જોકે, તેણે આ ઓફરને મેં ઠુકરાવી દીધી છે. વધુમાં રાશિદ ખાને બીજા દેશનું નામ લીધું .(ફોટો ક્રેડિટ-Google)

1 / 6
27 વર્ષીય અફઘાન સ્ટાર સ્પિનરે રાશિદ ખાનને ભારતે India ટીમ તરફથી ક્રિકેટ રમવાની ઓફર આપી હોવાનો અફઘાન પ્લેયરે દાવો કર્યો છે. તેના આગામી પુસ્તક, રાશિદ ખાન: ફ્રોમ ધ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમમાં આ વિગતોનો ખુલાસો કર્યો છે. આ પુસ્તકમાં, તેણે ખુલાસો કર્યો છે કે, ભારત ઉપરાંત, તેને ઓસ્ટ્રેલિયા તરફથી પણ નાગરિકત્વની ઓફર મળી હતી. પણ શું આ ખરેખર સત્ય છે. કારણ કે ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી જો રાશિદ ખાનને india ટીમ તરફથી ક્રિકેટ રમવા માટે ભારતની નાગરિકતા ઓફર કરે?  શું રાશિદ ખાન ખોટું બોલી રહ્યો છે.(ફોટો ક્રેડિટ-Google)

2 / 6
અફઘાન સ્ટાર ક્રિકેટરના જણાવ્યા મુજબ, તેને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને તરફથી નાગરિકતા અને રમવાની તક બંનેની ઓફર મળી હતી. જોકે,હાલ આ પ્લેયરની બુક પણ આવી રહી છે આથી આ પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે છે. ભારતમાં ક્રિકેટ પ્રતિભાની કોઈ કમી નથી જો અફઘાન ટીમના ખેલાડીઓની જરૂર પડે. ભારતીય મૂળના ખેલાડીઓ વિશ્વના 40 થી વધુ દેશોમાં ક્રિકેટ રમી રહ્યા છે. અમેરિકા જેવી ટીમના બધા ખેલાડીઓ ભારતીય છે. વિદેશી ખેલાડીઓ ભારતમાં IPL રમવા માટે તલપાપડ છે અને લાખો પ્રતિભાશાળી લોકો ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે કતારમાં છે, તો શું અફઘાન ખેલાડીઓ આ બધા લાખો ખેલાડીઓ કરતાં વધુ સારા છે? (ફોટો ક્રેડિટ-Google)

3 / 6
બીજું, તેણે આ દાવો પોતે કર્યો છે અને તે પણ ત્યારે જ્યારે તેનું પુસ્તક બહાર પડી રહ્યું છે. જો આ ઓફર સાચી હતી, તો જ્યારે તેને તે મળી ત્યારે તેણે તે કેમ ન કહ્યું? હવે તે પોતાનું પુસ્તક વેચવા માટે આ કરી રહ્યો છે. તે જાણે છે કે અફઘાનિસ્તાનમાં કોઈ તેનું પુસ્તક વાંચશે નહીં કારણ કે તાલિબાન કોઈને શાળાએ જવા દેતા નથી અને ત્યાં પુસ્તકો વાંચવાની કોઈ સંસ્કૃતિ નથી. (ફોટો ક્રેડિટ-Google)

4 / 6
જો કોઈ ભારતીય સરકારી અધિકારી કે મંત્રીએ આ કહ્યું હોત તો નાગરિકત્વની ઓફર સ્વીકારાઈ હોત. ઉદાહરણ તરીકે, વિશ્વના મહાન ભારતીય હોકી ખેલાડી ધ્યાનચંદને હિટલરે પોતે જર્મન નાગરિકત્વની ઓફર કરી હતી. (ફોટો ક્રેડિટ-Google)

5 / 6
હવે આ વાત પરથી તો રાશિદ ખાન જે કહી રહ્યો છે તે ખોટું કહી રહ્યો હોય તેમ સાબિત થઈ જાય છે. (ફોટો ક્રેડિટ-Google)

6 / 6

Video : ચાલુ મેચમાં સ્ટેડિયમમાં રડી પડ્યો 14 વર્ષનો ખેલાડી વૈભવ સૂર્યવંશી ! સાથી ખેલાડી આવ્યા સમજાવવા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક

કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો

g clip-path="url(#clip0_868_265)">