AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Peels : આ 5 ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો!

ઘણી વાર લોકો ફળોને છોલીને ખાય છે. પરંતુ કેટલાક ફળો હેવા પણ હોય છે જેને છાલ સાથે ખાવાથી વિટામિન, કેલ્શિયમ, મિનરલ્સ જેવા અનેક પોષક તત્વો આપણા શરીરને મળે છે. આ કારણથી ફળોને છોલીને ખાવાથી ઘણા મહત્વના પોષક તત્વો નષ્ટ થઈ શકે છે.

| Updated on: May 15, 2026 | 11:26 AM
Share
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો દરેક ફળને છોલીને ખાવું જરૂરી નથી. યોગ્ય રીતે ધોઈને અને સાફ કરીને કેટલાક ફળો છાલ સાથે જ ખાવા વધુ લાભદાયી બની શકે છે.

1 / 7
ખાટા-મીઠા આલુ બુખારામાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. તેમાં પોટેશિયમ, વિટામિન C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જેવા પોષક તત્વો હોય છે.

2 / 7
નાશપતીના છાલમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે પાચન તંત્ર માટે ફાયદાકારક છે. ફાઇબર શરીરમાં પાચન પ્રક્રિયાને તે સુધારે છે.

3 / 7
કીવીના છાલમાં ફાઇબર, ફોલેટ, વિટામિન E અને C હોય છે. કીવીના છાલમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ વધુ હોય છે. જે શરીરમાં નુકસાનકારક તત્વો સામે રક્ષણ કરે છે.

4 / 7
નિષ્ણાતોના મુજબ, સફરજનના છાલ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને અને રોગપ્રતિકારક શક્તિ માટે લાભદાયી છે.

5 / 7
ચીકુના છાલમાં આયર્ન સહિત ઘણા તત્વો હોય છે જે શરીરને શક્તિ પૂરી પાડે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, પાણી સાથે મીઠું મોઢું કરાવવાની પરંપરા પાછળનું શું છે કારણ ? જાણો આ આદત પાછળ છુપાયેલું સ્વાસ્થ્યનું વિજ્ઞાન

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">