AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: એક્સપર્ટ મુજબ, રોજ 1 મિનિટ પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી થાય છે આ 5 લાભ

પ્લેન્ક એક્સરસાઇઝ તમારા પેટની ચરબીને ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. તે તમારા માંસપેશીઓને ટાર્ગેટ કરે છે. તેનાથી માંસપેશીઓ મજબૂત બની શકે છે.

| Updated on: Apr 30, 2026 | 1:13 PM
Share
રોજ પ્લેન્ક કરવાથી શરીરનું સંતુલન બની રહે છે. પ્લેન્ક એક્સરસાઇઝ દરમિયાન તમારું શરીર સ્થિર રહે છે અને તે વધુ કેલરી બર્ન કરે છે.

1 / 8
એક્સપર્ટ મુજબ, બેલી ફેટથી દરેક ત્રીજી કે ચૌથી વ્યક્તિ પરેશાન છે. બેલી ફેટ શરીરના ફિગરને બગાડે છે. આવી સ્થિતિમાં તમે પ્લેન્ક એક્સરસાઇઝ કરી શકો છો.

2 / 8
પ્લેન્ક એક્સરસાઇઝ પેટની ચરબીને ઘટાડે છે. તે તમારી પીઠનો દુખાવો અને ખભાનો દુખાવો ઘટાડવવામાં મદદ કરી શકે છે.

3 / 8
પ્લેન્ક એક્સરસાઇઝ આપણા સંપૂર્ણ શરીરને વર્કઆઉટ આપે છે.

4 / 8
તેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થઈ શકે છે

5 / 8
દરરોજ પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટવામાં પણ મદદ મળી શકે છે.

6 / 8
હાડકાં અને સાંધાઓનું એલાઇનમેન્ટ સુધારવામાં પ્લેન્ક એક્સરસાઇઝ મદદ કરી શકે છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો: Coconut Water: નારિયેળ પાણી ખોલ્યા પછી ફ્રિજમાં રાખવું યોગ્ય કે અયોગ્ય?

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">