Photos : જુઓ દુનિયાના 6 સૌથી મોંઘા હીરા, ભાવ જાણીને ઉડી જશે હોંશ

દુનિયામાં એવા કેટલાક હીરા પણ છે કે જેની કિંમત અરબોમાં છે. આજે તમને એવા જ કેટલાક હીરાઓ વિશે જણાવીશું

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 01, 2021 | 5:28 PM
કહેવાય છે કે હીરાને રત્નોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને અન્ય રત્નો કરતા તેની કિંમત પણ વધારે હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એવા કેટલાક હીરા પણ છે કે જેની કિંમત અરબોમાં છે. આજે તમને એવા જ કેટલાક હીરાઓ વિશે જણાવીશું જે કિંમતી હોવાની સાથે સાથે દુર્લભ પણ છે.

1 / 6
14.82 કેરેટનો આ હીરો દુનિયાનો સૌથી મોંઘો નારંગી હીરો છે. વર્ષ 2013માં જેનેવાના ક્રિસ્ટી નિલામી ઘર દ્વારા તેની નિલામી કરવામાં આવી હતી. આ હીરો 15.6 કરોડ રૂપિયા પ્રતિ કેરેટ વેચાયો હતો. એ સમયે પર કેરેટના ભાવે વેચાયેલો તે સૌથી મોંઘો હીરો બન્યો હતો.

2 / 6
'ગ્રાફ પિંક', વિશ્વનો સૌથી મોટો હીરો, 2010માં તેની હરાજી કરવામાં આવી હતી, જેમાં તે લગભગ 300 કરોડમાં વેચાયો હતો. 27.78 કેરેટનો આ ખૂબ જ ચળકતો ગુલાબી હીરો બ્રિટનના લોરેન્સ ગ્રાફ નામના વ્યક્તિએ ખરીદ્યો હતો. આ હીરાનું નામ તેમના નામ પરથી 'ગ્રાફ પિંક' રાખવામાં આવ્યું.

3 / 6
'બ્લુ મૂન' નામનો આ હીરો 2015માં 315 કરોડમાં વેચાયો હતો. રિંગ પરનો આ ડાયમંડ હોંગકોંગના રહેવાસી જોસેફ લુએ તેની પુત્રી માટે ખરીદ્યો હતો. આ પછી, તેણે તેની દીકરીના નામ પરથી હીરાનું નામ 'બ્લુ મૂન જોસેફાઈન' રાખ્યું. આ ડાયમંડ 12.03 કેરેટનો છે.

4 / 6
'પિંક સ્ટાર' એ દુનિયાનો એક દુર્લભ હીરો છે. આ 59.6 કેરેટ ડાયમંડ ઇંડાના આકારનો છે. હોંગકોંગમાં યોજાયેલી વર્ષ 2017ની હરાજીમાં આ ગુલાબી રંગનો હીરા રેકોર્ડ 462 કરોડમાં વેચાયો હતો. તે સૌથી મોંઘો હીરો વેચવાનો વિશ્વ વિક્રમ હતો.

5 / 6
'ઓપનહાઇમર બ્લુ' હીરો પણ દુર્લભ હીરાઓમાંનો એક છે. 14.62 કેરેટના હીરાની સ્વિસ શહેર જિનીવામાં 2016માં ક્રિસ્ટીના હરાજીના મકાન દ્વારા હરાજી કરવામાં આવી હતી, જે લગભગ 329 કરોડ રૂપિયામાં વેચાઇ હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">