Patan: પાટણના હારીજમાં વિજળી પડતા 45 વર્ષીય મહિલાનુ મોત, સુરેન્દ્રનગરમાં 2 ના મોત

પાટણના હારીજ (Harij) તાલુકાના રોડા ગામે એક મહિલાનુ વિજળી પડતા મોત નિપજ્યુ હતુ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 2ના મોતના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 8:40 PM
જૂન મહિનાની શરુઆતમાં વરસાદ વરસ્યો છે. વરસાદે તોફાની શરુઆત કરી હતી. મંગળવારે સાંજે ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન વિજળી પડવાની ઘટનાઓ પણ આવી છે. સુરેન્દ્રનગરમાં બે અને પાટણમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હોવાના સમાચાર આવ્યા છે. આમ ત્રણ વ્યક્તિઓએ આ બંને જિલ્લામાં જીવ ગુમાવ્યા છે.

1 / 5
મંગળવારની સાંજે ઉતર ગુજરાતમા જૂન મહિનાની શરુઆત સાથે જ વરસાદનુ આગમન થયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હારીજના રોડા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે.

2 / 5
મોડીરાતે ભારે પવન સાથે વીજળી પડતા રોડા ગામની ૪૫ વર્ષિય રીમુબેન ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યું છે. ખેતરમાં વિજળી પડવાની ઘટનામાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

3 / 5
બીજી બાજુ નજીકમાં જ આવેલા સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વીજળી પડતા ૨ વ્યકિતના મોત નીપજ્યા હોવાના સમાચાર છે.

4 / 5
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે કે મંગળવારે સાંજે ઉતર ગુજરાતમા સર્જાયેલ વાતાવરણમાં પલટા બાદ ભારે પવન અને ગાજવીજથી માનનીય મોત સહિત ભારે તારાજી અને નુકશાનીના દર્શ્યો પણ સામે આવ્યા છે. (Input and Photo Credit: Sunil Patel, Patan)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">