નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા, પણ લાહોર બેઠક જીતી, જાણો કેવી રીતે થઈ હતી રાજકારણમાં એન્ટ્રી?
Pakistan Election Result: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીમાં 336 સીટો છે. જેમાંથી 266 પર ચૂંટણી થઈ છે. ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારો 120થી વધુ બેઠકો પર આગળ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે 266 સીટો પર જેની પાસે બહુમતી હશે તેને બાકીની 70 સીટો પર પણ બહુમતી મળશે.
Most Read Stories