AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નહીં સુધરે પાકિસ્તાન.. હિન્દુઓને મારનાર અને ઓપરેશન સિંદુરમાં જહન્નમ પહોંચનાર મુસ્લિમ આતંકીઓને પાકિસ્તાન આપશે 1-1 કરોડ નું ઈનામ !

પાકિસ્તાન સરકારે ઓપરેશન સિંધુમાં મૃત્યુ પામેલા મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોને 14 કરોડ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દરેક મૃતક માટે 1 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

| Updated on: May 14, 2025 | 5:15 PM
Share
પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરને રૂપિયા 14 કરોડ વળતરના રૂપમાં ચૂકવવાની વાત સામે આવી છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી પાકિસ્તાની મીડિયા અહેવાલ દ્વારા સામે આવી છે.

1 / 7
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દરેક મૃત્યુ પામેલા માટે રૂપિયા 1 કરોડનું વળતર મંજૂર કર્યું છે, જે તેમના કાનૂની વારસદારોને ચુકવવામાં આવશે. યુદ્ધમાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભાણેજ તથા વિસ્તારના અન્ય બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ એક નિવેદનમાં અઝહરે પોતે આ માહિતી પુષ્ટિ કરી હતી.

2 / 7
અહેવાલ અનુસાર, જો મસૂદ અઝહર એકમાત્ર કાનૂની વારસદાર તરીકે જાહેર થાય છે, તો તે આખા રૂપિયા 14 કરોડનો હકદાર બની શકે છે.

3 / 7
ભારતીય સેનાએ 7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરને ચોક્કસ રીતે આ Terrorist infrastructureને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાગરિક વિસ્તારને નુકસાન થયું નથી.

4 / 7
અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકારે ઓપરેશન દરમિયાન ધરાશાયી થયેલ ઘરોને ફરીથી નિર્માણ કરવાની યોજનાઓ બનાવી છે. ભારતીય રક્ષણ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘરો ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાઈ શકે છે.

5 / 7
જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક — જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉમ્સાન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે — બહાવલપુરમાં આવેલા સ્થળે મોટી લક્ષ્યભૂમિ હતું, જે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

6 / 7
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગેની તેમની પ્રથમ ભાષણમાં ચેતવણી આપી હતી કે ભારત આગામી દિવસોમાં પાકિસ્તાનના પગલાં પર નજર રાખશે, ખાસ કરીને બંને દેશોની સંવેદનશીલ cessefire સંમતિ પછી.

7 / 7

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. પાકિસ્તાનના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">