AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSE IPO Day 2: NSE ના IPO ને મળ્યો જોરદાર પ્રતિસાદ બીજા દિવસે 104% સબસ્ક્રિપ્શન ભરાઈ ગયો

NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું છે અને સબ્સ્ક્રિપ્શનના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Devankashi rana
| Edited By: | Updated on: Sep 18, 2026 | 8:11 PM
Share
દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું છે અને સબ્સ્ક્રિપ્શનના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

1 / 7
NSE ના IPOને બીજા દિવસે રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે 46% સબસ્ક્રિપ્શન બાદ બીજા દિવસે IPOનું સબસ્ક્રિપ્શન 103 ટકા સુધી પહોંચી ગયું હતું. આમ, બીજા દિવસે જ NSE IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

2 / 7
Day 1 જ્યાં NII (Non Institutional Investors) કેટેગરીમાં  પ્રથમ દિવસે 72%  સબસ્ક્રિપ્શન થયું હતું. તે  Day 2 માં વધીને 145% થઈ ગયો. આ જ પ્રકારે  QIB કેટેગરીમાં પણ રોકાણકારોનો રસ જોવા મળ્યો છે. પ્રથમ દિવસે માત્ર 19 ટકા ભરાયેલી QIB કેટેગરી બીજા દિવસે 132 ટકા સુધી પહોંચી ગઈ હતી.

3 / 7
રિટેલ રોકાણકારોની કેટેગરીમાં પ્રથમ દિવસે 44%  સબસ્ક્રિપ્શન થયું હતું, જે બીજા દિવસે વધીને 69% થયું છે. જ્યારે એમ્પ્લોયી કેટેગરીમાં પ્રથમ દિવસે 96% સબસ્ક્રિપ્શન બાદ બીજા દિવસે આ આંકડો 140% ટકા સુધી પહોંચી ગયો છે.

4 / 7
NSEના IPOમાં કુલ 8,86,42,912 શેર બિડિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ શેરોની કુલ કિંમત ₹22,561.57 કરોડ છે. IPO માટેની પ્રાઇઝ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. બીજા દિવસે મળેલા મજબૂત પ્રતિસાદ સાથે NSE IPOનું કુલ સબસ્ક્રિપ્શન 104 ટકા સુધી પહોંચી ગયું છે.

5 / 7
18 સપ્ટેમ્બર, 2026ના સાંજે 4:06 વાગ્યા સુધી NSE IPO કુલ 1.04 ગણો સબસ્ક્રાઇબ થયો છે. QIB કેટેગરીમાં 1.32 ગણું, NIIમાં 1.46 ગણું અને એમ્પ્લોયી કેટેગરીમાં 1.42 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે, જ્યારે રિટેલ કેટેગરીમાં 69% સબસ્ક્રિપ્શન થયું છે. કુલ 9,21,01,392 શેર માટે બિડ મળી છે.

6 / 7
IPOમાં કુલ 1.04 ગણું સબસ્ક્રિપ્શન, NII કેટેગરીમાં 1.46 ગણું અને રિટેલમાં 0.69 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું.

7 / 7

Gold-Silver Price On MCX : MCX પર સોના-ચાંદીમાં મોટો ખેલ ! એકસાથે થયો આટલો મોટો વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

g clip-path="url(#clip0_868_265)">