AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Maps દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ન્યુ ફીચર, જાણો તમામ માહિતી

Google Maps : ગુગલ મેપ્સ દ્વારા તાજેતરમાં એક શાનદાર ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે તમારી આગામી મુસાફરી દરમિયાન કઈ જગ્યાએ કેટલો ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે, એ તમે જાણી શકશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:29 PM
Share
ગૂગલ મેપ્સ ઘણા નવા અપડેટ લાવ્યું છે. જે તમારા આગામી પ્રવાસને વધુ સરળ બનાવશે. હવે નવા ફીચરથી તમને અગાઉથી જ ખબર પડશે કે મુસાફરી દરમિયાન કેટલા ટોલ પ્લાઝા આવશે, કેટલો ટોલ ટેક્સ ભરવો પડશે. આની મદદથી તમે નક્કી કરી શકશો કે પર કયા રોડ પર જવું છે. ન્યુ અપડેટ એ પણ બતાવશે કે કયા સમયે કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

1 / 5
ગૂગલનું ટોલ રોડ પ્રોસેસિંગ ફીચર આ મહિને એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. તે યુએસ, ભારત, જાપાન અને ઇન્ડોનેશિયાના 2000 ટોલ રોડને આવરી લેશે. થોડા અઠવાડિયામાં, Google Maps ડ્રાઇવિંગ કરતી વખતે માહિતી પ્રદાન કરશે, જેમાં ટ્રાફિક લાઇટ, સ્ટોપ ચિહ્નો, બિલ્ડિંગની રૂપરેખા અને રસ્તાની પહોળાઈનો સમાવેશ થાય છે.

2 / 5
Google iPhone અને iPad વપરાશકર્તાઓ માટે એક નવું વિજેટ લોન્ચ કરી રહ્યું છે, જે યુઝર્સને Go Tabs પિન કરવાની મંજૂરી આપે છે. આની મદદથી યુઝર્સને અગાઉથી જ ખબર પડશે કે તેમને ઇચ્છિત લોકેશન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે.

3 / 5
જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે એક્સિડન્ટ એરિયામાં હોય, તો તમારા ફોનને એલર્ટ કરવામાં આવશે. અકસ્માત વિશે તમારા ફોન પર ઓડિયો-વિઝ્યુઅલ એલર્ટ આપવામાં આવશે. આ માટે તમારે MapmyIndiaની Move એપ ડાઉનલોડ કરવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી હતી.

4 / 5
MapmyIndiaએ આ મૂવ એપ વિકસાવવા માટે IIT મદ્રાસ સાથે જોડાણ કર્યું છે. આ એપ યુઝર્સને તેમના રસ્તાઓ પરના બ્લેક સ્પોટ વિશે એલર્ટ કરશે, જેથી ડ્રાઈવરો સાવધાન થઈ શકે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવતી વખતે આગળની મુસાફરી કરી શકે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">