Knowledge : મશરૂમ પણ આપણી જેમ કરે છે વાતો, ફંગસમાં પણ હોય છે મગજ, જાણો નવા રિસર્ચમાં શું જાણવા મળ્યું છે

વૈજ્ઞાનિકોના મતે મનુષ્યની જેમ મશરૂમ પણ એકબીજા સાથે વાત કરે છે. એક નવા અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમની પોતાની ડિક્શનરી પણ છે. તેમના મતે આ શબ્દકોશમાં 50 જેટલા શબ્દો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:36 AM

Mashroom Communicate Like Human: બાળપણમાં આપણે સજીવ અને નિર્જીવનું પ્રકરણ વાંચ્યું જ હશે. જેમાં છોડ આપણી જેમ જીવંત હોવાની માહિતી મળી હતી. જેમણે વાંચ્યું નથી તેઓ પણ જાણતા જ હશે કે વૃક્ષો અને છોડમાં પણ જીવન છે. મોટા થતાં આપણે એ પણ શીખ્યા કે આપણી જેમ માણસો, વૃક્ષો અને છોડ પણ પીડા અનુભવે છે. પરંતુ હવે એક નવી માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોના મતે મનુષ્યની જેમ મશરૂમ પણ એકબીજા સાથે વાત કરે છે. એક નવા અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ધ ગાર્ડિયનના એક અહેવાલ મુજબ, આ ફૂગ એકબીજાને જે વિદ્યુત સંકેતો મોકલે છે તેનો ગાણિતિક રીતે અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, તે માનવ ભાષા સાથે ખૂબ સમાન છે.

1 / 6

યુકેની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈંગ્લેન્ડમાં (University of West England) ફનઝાઈની ભાષા મનુષ્યની ભાષા સાથે બિલકુલ મેળ ખાય છે કે કેમ તે ચકાસવા માટે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોફેસર એન્ડ્રુ એડમાત્ઝાકીએ બ્રિસ્ટોલમાં એક લેબમાં ચાર પ્રજાતિઓ (એનોકી, સ્પ્લિટ ગિલ, ગોસ્ટ અને કેટરપિલર ફૂગ)ની ફૂગ પર સંશોધન કર્યું હતું. મશરૂમની અન્ય પ્રજાતિઓ પર સંશોધન ચાલી રહ્યું છે. તેનાથી સંબંધિત વસ્તુઓ જાણવા માટે વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગેલા છે.

2 / 6
પ્રોફેસર એન્ડ્રુ એડમાત્ઝકીએ પોતાના રિસર્ચમાં જણાવ્યું કે, મશરૂમ્સ પણ માણસોની જેમ જ એકબીજા સાથે વાત કરે છે અને તેમની પોતાની ડિક્શનરી પણ છે. તેમના મતે આ શબ્દકોશમાં 50 જેટલા શબ્દો છે. તેણે એ પણ જણાવ્યું કે, મશરૂમના દરેક શબ્દમાં લગભગ 6 અક્ષરો હોય છે.

3 / 6
મશરૂમ પણ એક પ્રકારની ફૂગ છે. તેની સેંકડો પ્રજાતિઓ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મશરૂમમાં મગજ અને ચેતના બંને મળી આવ્યા છે. આમાં વિદ્યુત આવેગ (electrical impulses) પણ જોવા મળે છે. વિદ્યુત આવેગ દ્વારા, જે એકબીજા સાથે વાત કરવામાં સક્ષમ છે.

4 / 6
જે રીતે માણસો વિદ્યુત આવેગની મદદથી વાત કરી શકે છે, તેવી જ રીતે મશરૂમ્સ પણ તેનો ઉપયોગ વાત કરવા, એકબીજાના સુખ-દુઃખને વહેંચવા માટે કરે છે. પ્રોફેસર એન્ડ્રુ એડમાત્સ્કીએ એ પણ ધ્યાન દોર્યું કે, મશરૂમ હવામાન અને ભવિષ્યના જોખમો વિશે અગાઉથી એકબીજાને જાણ કરે છે.

5 / 6

જો કે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે મશરૂમ્સની વાત કરવાની રીતો વિશે વધુ સંશોધન કરવાની જરૂર છે. ઇલેક્ટ્રિક એક્ટિવિટી વિશે અત્યારે વધારે કહેવું યોગ્ય નથી. જો કે, વૈજ્ઞાનિકો મશરૂમની અન્ય પ્રજાતિઓ પર પણ સંશોધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ

મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ

મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા

યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO

કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી

PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">