Lok Sabha Election 2024 : નારણપુરના જાણીતા કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહે કરી પૂજા, જુઓ Video
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. અમિત શાહ પત્ની સોનલ શાહ તથા પુત્ર જય શાહ સાથે નારણપુરાની સબઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યુ છે. નારણપુરા વિસ્તારના જાણીતા કામેશ્વરમહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે પૂજા કરી.
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. અમિત શાહ, પત્ની સોનલ શાહ તથા પુત્ર જય શાહ સાથે નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યુ છે.
મતદાન બાદ અમિત શાહ અને સોનલ શાહ મહાદેવના શરણે જઈને આશિર્વાદ લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ એ મૂળ નારણપુરા વિસ્તારના છે. તેમની રાજકિય કારકિર્દી નારણપુરા વિસ્તારમાંથી વિસ્તરી હતી. નારણપુરા વિસ્તારના જાણીતા અને અનેક સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલ કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે પૂજા કરી હતીં. . કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહે જળઅભિષેક કરી મહાદેવની આરતી પણ કરી હતી.
આ પણ વાંચો : Gujarat Election 2024 LIVE Updates: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
Latest Videos
Latest News