દાઉદ ઈબ્રાહિમ પરિવાર : 2 પત્નીઓ 6 ભાઈઓ, 4 બહેનો, 3 બાળકો, જાણો ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં કોણ કોણ છે

છેલ્લા કેટલાક દિવસથી ભારતીય મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે દાઉદી ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે અને તે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસો લઈ રહ્યો છે. પરંતુ આ વાત કેટલી સ્પષ્ટ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તો આજે આપણે ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવાર વિશે જાણીશુ.

| Updated on: Dec 18, 2023 | 4:06 PM
ડોનની દુનિયામાં દાઉદનું જેટલું મોટું નામ છે, દાઉદનો પરિવાર એટલો જ મોટો છે. એવા પણ સમાચાર હતા કે, દાઉદે બીજા લગ્ન પાકિસ્તાનની છોકરી સાથે કર્યા છે. તે પાકિસ્તાનનો જમાઈ છે.દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમે 1993માં મુંબઈમાં બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બ્લાસ્ટ બાદ તે કરાંચી પહોંચ્યો હતો. દાઉદે પ્રથમ લગ્ન મહજબીન સાથે કર્યા હતા. દાઉદ અને મહજબીનને 3 બાળકો છે જેમાં 1 પુત્ર અને 2 પુત્રીઓ અને 1 પુત્રીનું મૃત્યું થઈ ચૂક્યું છે.

2 / 5
દાઉદની સૌથી મોટી પુત્રી મહરુખ છે. જેમણે 2006માં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. બીજી પુત્રી મહરીનના લગ્ન અમેરિકાના એક બિઝનેસમેનનો પુત્ર અયુબ સાથે થયા છે. દાઉદના એક માત્ર પુત્ર મોઈને 2011માં અમેરિકામાં રહેનારી સાનિયા શેખ સાથે લગ્ન કર્યા છે.

3 / 5
ડોનના પરિવાર વિશે ખુબ ઓછા લોકો જાણે છે કારણ કે, દાઉદે તેના પરિવારને હંમેશા લોકોથી દુર રાખ્યો છે.આજે આપણે વાત કરી રહ્યા છે દાઉદના પરિવાર વિશે. દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1995માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલિસમાં કોન્સ્ટેબલ હતા. દાઉદની માતાનું નામ અમીના છે.

4 / 5
દાઉદ ઈબ્રાહિમના 7 ભાઈ અને 4 બહેનો છે. જેમાંથી હુમાયુ દાઉદનો સૌથી નાનો ભાઈ છે. દાઉદના કેટલાક ભાઈના બિમારી અને કેટલાક ભાઈની હત્યા થઈ ચૂકી છે. દાઉદ ઈબ્રાહિમને 4 બહેનો છે. જેમાં હસીના પારકર, સઈદા પારકર, ફરજાના તુંગેકર અને મુમતાઝ શેખ સામેલ છે. જેમાંથી હસીના પારકરના પતિના મોત બાદ તેમના ભાઈ દાઉદનો કારોબાર સંભાળતા હતા. લોકો તેને ગોડમધર કહેતા હતા.પરંતુ હાર્ટ એટેકના કારણે હસીનાનું મૃત્યું થયું હતુ.

5 / 5
Follow Us:
LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

બોટાદમાં 17 વર્ષની સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

g clip-path="url(#clip0_868_265)">