AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO News: ઝુનઝુનવાલાની રોકાણવાળી કંપનીનો આવી રહ્યો છે IPO, ગ્રે માર્કેટમાં પણ મજબૂત સ્થિતિ

12 ડિસેમ્બરે રેખા ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો IPO ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. ગ્રે માર્કેટમાં પણ આ કંપનીની સ્થિતિ સારી છે. ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવક 1857.94 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, ટેક્સ પેમેન્ટ પછી, કંપનીએ રૂ. 370.49 કરોડનો નફો કર્યો હતો.

| Updated on: Dec 09, 2024 | 8:04 PM
Share
રેખા ઝુનઝુનવાલાની રોકાણ કંપનીનો IPO આવી રહ્યો છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ ખૂબ જ મજબૂત છે. તમને જણાવી દઈએ કે, આ IPO 12મી ડિસેમ્બરથી 16મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે.

1 / 7
કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 1265 થી રૂ. 1329ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની દ્વારા 11 શેરનો લોટ નક્કિ કરવામાં આવ્યો છે. જેના કારણે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,619 રૂપિયાનું રોકાણ કરી શકે છે. કંપનીના IPOનું કદ 2497.92 કરોડ રૂપિયા છે.

2 / 7
IPO દ્વારા, કંપની ઓફર ફોર સેલ હેઠળ 1.88 કરોડ શેર ઇશ્યૂ કરશે. આ શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, શેરની ફાળવણી 17મી ડિસેમ્બરે અને લિસ્ટિંગ 19મી ડિસેમ્બરે પ્રસ્તાવિત છે.

3 / 7
ઈન્વેસ્ટર્સ ગેઈનના રિપોર્ટ અનુસાર, કંપનીનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 225 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 16 ટકાથી વધુનું લિસ્ટિંગ સૂચવે છે. છેલ્લા 2 દિવસ દરમિયાન કંપનીના GMPમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

4 / 7
IPO ના ઓછામાં ઓછા 75 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રહેશે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ 10 ટકા અનામત રહેશે અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે મહત્તમ 15 ટકા અનામત રહેશે. કંપનીએ તેના કર્મચારીઓ માટે 65,000 શેર અનામત રાખ્યા છે.

5 / 7
ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવક 1857.94 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, ટેક્સ પેમેન્ટ પછી, કંપનીએ રૂ. 370.49 કરોડનો નફો કર્યો હતો.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">