ભારતમાં અમેરિકાના રાજદૂતને કઇ કરન્સીમાં મળે છે પગાર ? ડોલર કે રૂપિયામાં ?

જ્યારે આપણે વિદેશ નીતિ અને કૂટનીતિની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે, રાજદૂતને તેના દેશની કરન્સીમાં કે પછી તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની કરન્સીમાં તેમને પગાર મળે છે ? તેના વિશે જાણીશું.

| Updated on: Dec 10, 2024 | 7:47 PM
જ્યારે આપણે વિદેશ નીતિ અને કૂટનીતિની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. તેઓ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય દેશો સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે.

1 / 5
ત્યારે સવાલ એ થાય છે કે રાજદૂતોને તેમનો પગાર કઇ કરન્સીમાં મળે છે ? શું તેના દેશની કરન્સીમાં કે પછી તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની કરન્સીમાં તેમને પગાર મળે છે ? તેના વિશે જાણીશું

2 / 5
અમે તમને જણાવી દઈએ કે રાજદૂતોનો પગાર તેમના દેશની સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, તેઓ જ્યાં પોસ્ટ છે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો નથી.

3 / 5
ઉદાહરણ તરીકે, ભારતમાં પોસ્ટ કરાયેલા અમેરિકન રાજદૂતને તેનો પગાર યુએસ ડોલરમાં મળે છે, જ્યારે અમેરિકામાં ભારતીય રાજદૂતને તેનો પગાર ભારતીય રૂપિયામાં મળે છે.

4 / 5
રાજદૂતોનો પગાર તેમને જે દેશ મોકલે છે તેના દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવે છે. આ પગાર દેશની સરકારની નાણાકીય નીતિઓ, રાજદ્વારી પરિસ્થિતિ અને સામાન્ય રીતે ફિક્સ પગાર ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">