10 December 2024

Photo : Instagram

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપના ઘરે લગ્નનો માહોલ છે 

10 December 2024

Photo : Instagram

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ લગ્નના બંધનમાં બંધાશે

Photo : Instagram

આલિયા કશ્યપ મંગેતર શેન ગ્રેગોઇર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે 

Photo : Instagram

આલિયા અને શેન ગ્રેગોઈરના લગ્ન 11 ડિસેમ્બરના રોજ છે

Photo : Instagram

આલિયા કશ્યપના પીઠીના ફોટો વાયરલ થયા

Photo : Instagram

યુટ્યુબ પર આલિયાની પોતાની ચેનલ છે

Photo : Instagram

આલિયા કશ્યપ અનુરાગ કશ્યપ અને આરતી બજાજની પુત્રી છે

Photo : Instagram

આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Photo : Instagram

ઈન્સ્ટાગ્રામ પર તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે