AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Pushpa 2’માં જોવા મળેલી Red Pajero કેટલાની આવે છે ? જાણો તેના ફીચર્સ

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' અત્યારે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સ્ટાઈલના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં જોવા મળેલી 'રેડ પજેરો' પણ હાલ ચર્ચામાં છે. ત્યારે આ લેખમાં આ કારની કિંમત કેટલી છે, તેમજ તેના ફીચર્સથી લઈને માઈલેજ કેટલી આપે છે તેના વિશે જાણીશું.

| Updated on: Dec 09, 2024 | 7:37 PM
Share
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2' અત્યારે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સ્ટાઈલના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં જોવા મળેલી 'રેડ પજેરો' પણ હાલ ચર્ચામાં છે. આ કારની કિંમત કેટલી છે તેના વિશે આ લેખમાં જાણીશું.

1 / 6
પુષ્પા-2માં અલ્લુ અર્જુન Mitsubishi Pajero Sport ચલાવતો જોવા મળે છે. આ પજેરો લાઇનઅપની ટોપ મોડલ કાર છે. આ કારની ખાસિયત તેનું પાવરફુલ પરફોર્મન્સ અને રસ્તા પર ચલાવતી વખતે જોવા મળતો રોફ છે.

2 / 6
આ કાર 2.4 લિટર 4 સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે 178 BHPનો પાવર અને લગભગ 400 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની ખાસિયત હાઈ સીટ ડ્રાઈવિંગનો એક્સપેરિયન્સ અને તેની બિલ્ડ ક્વોલિટી છે.

3 / 6
લોન્ગ ડ્રાઈવ માટે આ કારને ખાસ પસંદ કરવામાં આવતી હતી. કારણ કે આ કારમાં 70 લીટરની મોટી ફ્યુઅલ ટાંકી આવતી હતી.

4 / 6
ભારતમાં આ કાર હિન્દુસ્તાન મોટર્સ બનાવીને વેચતી હતી. જે એક સમયે ભારતના રસ્તાઓ પર રાજ કરતી હતી. જો કે, આ કાર હાલમાં ભારતમાં મળતી નથી.

5 / 6
આ કારની ઓન રોડ કિંમતની વાત કરીએ તો, લગભગ 34,00,000 રૂપિયા હતી. 'પુષ્પા-2'માં જે કહાની બતાવવામાં આવી છે તે સમયગાળા દરમિયાન આ કાર ભારતમાં ખૂબ જ ફેમસ હતી.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">